Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ પ્રેરણુ મૃત સંચય ક
સંગ્રા – પ્રજ્ઞગ ૦ સાધુ થયા પછી ય અમને જગતની કોઈપણ સારામાં સારી ચીજની ઈચ્છા થાય તે પાપાનુબંધી પુણ્ય છે કેમકે તે તે અવિરતિ છે. સર્વવિરતિના પચ્ચકખાખ પછી અવિરતિને પિષવી તે ગાઢ ચારિત્ર મેહનીયને ઉદય છે.
૦ પુણ્યગે મળેલ પાંચ ઈનિદ્રાને દુરૂપયોગ કરશે તે અહીંથી મર્યા પછી એકેન્દ્રિય તયાર છે. ત્યાં અને તે કાળ મજેથી નીકળી શકશે. જવું છે ? માટે જ ભગવાનની આજ્ઞા આશ્રવને છોડવાની છે. આ શ્રવમાં પહેલે ભેદ પાંચ ઇન્દ્રિયને છે. જેની ઈદ્રિયે હાથમાં ન હોય તેના કષાયે જોરદાર હેય. ઈદ્રિ-કષાયો ભેગા થઈને અવતને લઈ આવે. પાંચ અત્રત વિના ઘર મંડાય નહિ, લાવાય પણ બહિ. તે ત્રણ ભેગા થાય તે મન-વચન-કાયાના વેગને એવા દોડાવે કે સંસારના દ િયામાં નાંખી આવે. તમારે દુર્ગતિમાં જવું છે કે સદ્દગતિમાં જવું છે? દુગતિમાં દુઃખ નથી ઉઠાતું માટે નથી જવું કે ભગવાનને ધર્મ ન મળી શકે માટે નથી જવું? સદગતિમાં સુખ મેળવવા જવું છે કે ધર્મ મળી શકે માટે જવું છે ?
૧ ભણેલા એટલે સારા જ હોય તેમ કહ્યું કે ને ? આજે તે ભણેલ અભણને ય વટાવી જાય તેવા હેય છે. જે ભગવાનની, ભગવાનના શાસનના માર્ગે ચાલનાર સદગુરૂની અને શાસ્ત્રની આજ્ઞાને નિરંતર જોયા કરે તે અભણ હેય તે સારે અને આ ન હોય તે ભણેલ હોય તે પણ ભૂંડ. ઘણા એવા પાકયા છે કે શાસ્ત્ર ભણી, ખેટા કુતર્કો કરી શ્રદ્ધાનાશ કરી શ્રદ્ધાહીન બની ગયા.
એટલે જ આજે “સર્વધર્મ સમ અને મમ” ની વાતે ચાલે છે. હું જેન છું' તેમ કહેવરાવવામાં સંકોચ થાય છે. બધાના સરખા માનનારી જમાત પેદા થઈ છે તે ય ધર્મમાં પણ ઘર કે પેઢીમાં નહી ! અમે ભણતરના વિધિ નથી, પણ ભણતરના પક્ષપાતી છીએ. ભણતર હોય તે ખેટું નથી. પણ જે ભણતર આત્માને ઊંચે માગે ચઢાવે તે ભણતર જોઈતુ નથી.
શાસ્ત્ર પણ કેમ વાંચવાના ? પિતાની જાતને સુધારવા માટે જે લેકે પોતાની જાતને સુધારવા ન માંગે તે બીજાને સુધારી શકે નહિ. બીજા પિતાની યોગ્યતાથી સુધરે તે વાત જુદી !
૦ જે તમે કે અમે આપણી મરજી મુજબ, ઈરછા મુજબ, ભગવાનની આજ્ઞાને ખ્યાલ રાખ્યા વિના ધમ કરીએ તે કદિ કલ્યાણ થવાનું નથી ધર્મ સ્વમતિએ કર. વાની મના કરી છે, ધર્મ શાસ્ત્રમતિએ જ થાય. વેપાર બજાર જોઈને થાય કે સ્વમતિથી?
(અનું ટાઈટલ કે ઉપ૨)