Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાજwwwwww મહાવ્રતને ભંગને ક્રાંતિ (!) કહેવાય? ઈક
'' –હરીશ શાં. પુનાતર-જામનગર
, ,
,
+ ગ
.
ચિત્રલેખાને તા. ૧૫-૭-૯૪ને પૂર્વ ગજજરને લખેલું “આધુનિક સાધને . ' દ્વારા સેવા કરતી જૈન સાધવીએ લેખ વાંચી આશ્ચર્ય થયું. તે
લેકઅહી દેશમાં બંધારણની મર્યાદામાં રહીને તથા દેશના કાયદા-કાનૂનને અનુરૂપ જીવન જીવવું, વાણી સ્વાતંત્ર્ય હોવું વિગેરે સૌ નાગરિકામાં મુળભુત અધિકાર છે. તેમાં કઈ વધે હોય જ ન શકે. પરંતુ જેનધર્મની દીક્ષા અંગીકાર કર્યા પછી તેના નિયમનું ચૂસ્તપણે પાલન કરવું, ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રમાણે . જીવન જીવવું તે દરેક દીક્ષીત આત્માની ફરજ બની જાય છે. અને તો જ તે આત્મા આરાધક બની શકે છે. કાચ, કેઈ દોષ લાગી જાય તે પણ તેનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધિકરણ પણ થઈ શકે છે. પરંતુ સાધુવંશને વફાદાર તે રહેવું જ જોઈએ. * પ્રસ્તુત લેખમાં માત્ર તેના ભંગને “કાંતિમાં ખપાવ્યા છે, જે આશ્ચર્યકારક છે. કોઈપણ સંસ્થા હોય પછી તે રાજકીય હેય કે ધાર્મિક, સામાજિક હોય કે વ્યવઃ સાયિક તેના નાતિ નિયમોનું પાલન કરવું તે તેના દરેક સભ્યની નૌતિક ફરજ બની
જાય છે. તે નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અથવા તે તે સંસ્થામાંથી દુર • થઈ જવું જોઇએ. , ઉપરકત લેખમાં ફેન કરતાં-કેપ્યુટર ચલાવતાં–-માઈક પર બેલતાં જૈન સાધવી.
એની તસવીર છે! તથા તે તસવીરેના તસ્વીરકાર છે સાવી સંપ્રશા! પ્રસ્તુત છે. લેખમાં જિનાજ્ઞા ભંગ કરીને તેના બચાવમાં ઉટપટાંગ દલીલે કરેલ છે. જેના આગમ જ આધારિત જવા નીચે મુજબ છે. જૈિન સાધુ-સાધ્વીજીઓએ જિનમ આધારે છે જીવન જીવવાનું હોય છે તે તે સર્વવિદિત છે.]
(૧) આ લેખમાં જણાવેલ છે કે જૈન સાધુ-સાધ્વીજીને કેનબસ-ટર-વિમાન વિગેરેમાં પ્રવાસ કરવામાં વાંધો નથી અને ભગવાન મહાવીરે પણ ગંગા પાર કરવા માટે
નાવને (હેડીને) ઉપયોગ કરે છે. છે . આ દલીલમાં કોઈ વસ્તુ નથી. ઈય સમિતિના પાલન તથા છકાય જવાની છયાના
પાલનાથ ભગવાને દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૫ માં ચાલવાની વિધિ બતાવી છે. (ઉતાવળે ન ચાલે-નીચે જોઈને ચાલે વિગેરે). વાહનમાં બેસવાથી આ વિધિનું પાલન અશક્ય
.