Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
47 પ્રભાવક ચરિત્રના પ્રભાવક અશા !
—૫. શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ
( ગતાંકથી ચાલુ )
(૨૦) જૈન શાસનના કાહીતુર પાકશે તેમ જાણીને સદૈવ બ્રાહ્મણને જમીનમાં દટાયેલુ નિધાન બતાવવા સાટે પુત્ર અપણુ કરવાની શરતે જેમણે બ્રાહ્મણને નિધાન બતાવ્યુ' અને પછી શરત મુજબ તેના એક પુત્રની માંગણી કરી ત્યારે સવે પેાતાના મોટા પુત્ર ધનપાદ્ય કવિને દીક્ષા લઈ પેાતાને ઋણમુક્ત કરવાનું કહેતા તેણે કાંધ સાથે સા સારૂં ના પાડી હતી, પણ નાના પુત્ર શૈાશનને દીક્ષા લેવાની વાત કરતા તેણે પેાતાના પિતાને ગુરૂભગવતના ઋણમાંથી મુક્ત કરવા માટે જેમના ચરણે જીવનની મંજિલ ધરી દીધી હતી એ જ્ઞાનાવ પૂ. આ. શ્રી મહેન્દ્ર સૂ. મહારાજાના ચરણામાં કાર્ટિશ: વદના.
આ
(૨૧) ભાજ રાજાના પ્રધાનોએ આવીને ભીમરાજની સભામાં રાજ ભેાજની પ્રશ'સા કરતા કહ્યું કે-હેલા માત્રમાં જ ગો દ્રોના ગડસ્થાએ ફાડી નાંખનારા પ્રચંડ પ્રતાપી સિ ંહ સાથે હરણાઓના સગ્રામ કે સરૂંધાન [સમાધાન] શકય જ નથી.’ સાંભળીને ભીમ રાજાના દરેક વિદ્રમૂર્ધન્યા જયારે મુઝઈ ગયા ત્યારે શ્રી ગોવિંદાચાય પાસે ગયેલા ભીમરાજાના પ્રધાનને શ્રી ગોવિંદાચાર્ય જેમની તરફ ગણી સીધી અને જેમણે અંધકના પુત્રના કાળ જેવા હુ. ભીમ આ પ્રથ્વિ ઉપર ભાગ્ય વિધાતાથી નિર્માણ પામ્યા છુ'. જેણે સે-સેને ગણકાર્યા નથી એવા મારી આગળ તારી તાકાત શું છે ?' આવે જવાબ આપીને જેમણે ભીમરાજની શાન જાળવવા દ્વારા જૈન શાસનની જાહાજલાલીને ઝળહળતી રાખી હતી તે તીવ્ર મેઘા કિતના સ્વામી પૂ. આ. શ્રી સૂરાચાયના ચરણામાં મારા અન તશ: વ`દના.
(૨૨) હે મનીષાના ઇશ્વર ! તારી યાગ્યતા જોઇને જ તને ગ્રંથ રચનાની વિનતી કર્" છુ, કઇક વિચારા ગ્રન્થમાં સિધ્ધાંતના કાઇ પદાથ માં તમને સમ્રુદ્ધ પડી જાય તા મને યાદ કરો. હું શ્રી સીમ’ધરસ્વામી પાસે જઈને તે સંશયને છેદીને તમને જણા વીશ. માટે આજથી જ આ કાર્યના આરંભ કશ.? આવુ... દેવીએ પ્રેરણા વચન કહીને જેમને ગ્રન્થ રચનામાં ઉત્સાહિત કર્યા હતા તે નવાંગી ટીકાના રચયિતા પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજના ચરણામાં કાર્ટિશ વ`દનું
Tota