Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. ૪૮૬ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
આ પણ છે. પરંતુ સાચો માર્ગ નહિ હોવાથી તેઓ ગોથા ખાય છે. મોટે ભાગે સંસારી છે જે દુનિયાના સુખ માટે જ ધર્મ કરે છે. શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં રહેલા છે પણ જે સંસારના સુખને માટે જ ધર્મ કરતા હોય તે ઈતર મતમાં લેવા જ ઈ મળે તેમાં આશ્ચર્ય છે ખરું? જે સમજે છે કે–ભગવાને કહ્યું છે કે ધર્મ મેક્ષ છે છે માટે જ થાય, સંસાર સુખ માટે થાય જ નહિ” તે છતાં પણ સંસારના સુખને માટે
જ ધમ કરે છે તો તેઓ ભગવાનની આજ્ઞાની અવગણના કરે છે. તેથી તેમને સંસાર છે. . 5: ઘણું બાકી છે. શાસે તો તેમને મિથ્યાષ્ટિ જ કહ્યા છે. ભગવાને જેની ના પાડી હોય છે છે તે જાણવા છતાં ય કરે તે તેને મિથ્યાષ્ટિ જ કહેવાય ને? કે આલોકના સુખની ઈચ્છાથી ઘમ કરે તેને શાસ્ત્ર વિષાનુષ્ઠાન કર્યું છે. સંસારના છે આ સુખની ઈચ્છા ઝેરની જેમ જીવને તત્કાળ મારનારી છે. મેં એવા જેવો જોયા છે કે છે જેઓ જ્યારે સામાન્યાવસ્થામાં હતા ત્યારે ઘણે ધર્મ કરતા હતા. પણ દમ કરતા !
કરતા આલકનું ઘણું સુખ મળ્યું, ઘણા પૈસા–ટકાકિ મળ્યા તે પછી ધી જ મૂકી છે આ દીધું. તે પછી મને સામે મળે તો માં ફેરવીને જતા રહે કે હમણાં પૂછશે કે- ધર્મ શું
કરે છે કે નહિ ? કેમ દેખાતો નથી ? કાચ ભેટો થઈ ગયે તે કહે કે –“સાહેબ ! ! હમણું કામ છે પછી મલીશ” આવું કહીને ગયે તે ગયે. માટે જ શાએ કહ્યું છે કેઆલોકનાં સુખની ઇચ્છાથી ધર્મ કરે અને પુણ્યાગે તે સુખ કઢાચ મલી પણ જાય તે જીવ ધર્મથી વિમુખ થઈ જાય. - પરલોકના સુખની ઈચ્છાથી ધર્મ કરે તે તેને ગરાનુષ્ઠાન કહ્યું છે. ગર તે એવું
ઝેર છે કે જે ધીમે ધીમે મારે. તે જીવને સમજાવનાર મળે તો પણ ન સમજે. બ્રહ્મદત્ત છે ચકવતને ઓળખો છો? પૂર્વભવમાં બે ભાઈઓ હતા, સાધુ થયા. સાધુ થઈને ઘણે ઘણે { તપ કરે છે. એકવાર ચકવત્તિનું જી રત્ન વંદન કરવા આવ્યું હતું. તેના કેશને ! આ સ્પર્શ બ્રહ્મત્તના જીવને થયો. તે સ્પર્શ ગમી ગયે અને બહુ સારો લાગ્યા તેથી ૨ પર નિયાણું કર્યું કે-“મારા ધર્મનું ફળ હો તે આવું સ્ત્રીરતન ભવાંતરમાં મળે.” ભાઈ ! છે મુનિ સાથે જ હતા. તેમને ઘણું સમજાવે છે પણ સમજવા, વાત સાંભળવા પણ તૈયાર ન થતા નથી. ત્યાંથી મરીને બન્ને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવને જેમણે નિયાણું કરેલ તે છે બ્રહ્મદત્ત ચકવતી થયા અને બીજા ભાઈ મુનિને જીવ શ્રેષ્ટીપુત્ર તરીકે ૯ ૫ન્ન થયો.
વૈરાગ્યને પામીને દીક્ષા લીધી અને સુંદર પ્રકારે આજ્ઞા મુજબ સાધુધર્મનું પાલન કરતા તેમને અવધિજ્ઞાન પેઢા થયું. તે પછી વિચાર્યું કે મારા ભાઈ મુનિ ક્યાં ઉત્પન્ન થયા ? છે? અવધિજ્ઞાનથી જોયું કે-બ્રહ્મત્ત ચક્રવતી તે જ મારા ભાઈ મુક્તિ છે. તેમને ! સમજાવવા માટે તે અવધિજ્ઞાની મુનિ તેની રાજધાનીમાં આવ્યા છે. તે મુનિને જોતાં છે
-
: