Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અ ૨૦-૨૧ તા. ૨૮-૧-૯૭ :
કવિ, કામી અને ચાર સુવર્ણીને શેાધતા ફરે છે. કિવ સારા વર્ણો (અક્ષર—શબ્દ) કવિતા માટે ગાધે છે. કામી સુવણ એટલે સારા વણુવાળી એટલે રૂપાળી સ્ત્રીને ખેાળે છે, અને ચાર સુવણ એટલે સાનુ શેાધે છે. ચરણ ધરત પીછે ક્રૂ' કિવ લેાકના ચરણ એટલે પાઢ .નાવે છે અને પાછે ફરે છે. કામી ચરણ એટલે પગ મૂક્તાં પગલે પગલે ગભરાય છે કે કોઇ જાણી ન જાય. કવિ કામી અને ચાર ત્રણે વ્યક્તિએ ચાહત શેાર ન ભાર' કવિને કામીને અને ચારને શાંત વાતાવરણ ગમે છે. અવાજ થતાં ત્રણે અકળાય છે અને ભાર એટલે સવારના સમય થતાં શેરબકોર તેથી ત્રણે જણાને રાત્રિ વધુ પસંઢ ાય છે. આ બંને દુહામાં શબ્દોની અનેરી દર્શાવી કવિત્વને ભવ્ય ખ્યાલ આપવામાં આવ્યા છે.
મર્ચે
ખૂબી
એક સાધારણ માણસના મુખથી ઊચ્ચારેલા શબ્દોમાં સાધારણ અસર હેાય છે. જ્યારે એના એજ શબ્દો કોઈ અસાધારણ-મહાન વ્યક્તિના મુખકમળમાંથી નીકળતાં તે અજખને ધારી અસર પેઠા કરે છે. એક અનુસ્વાર કે એક કાનામાત્રના ફકથી તે મહાન અનર્થ મચી જાય છે, જેમકે એક માતા પેાતાના પુત્રને કહે છે બેટા! વધુ ન ભણે તા કંઇ નહિ પણ વ્યાકરણના અભ્યાસ જરૂર કરજે, કારણ કે અક્ષરના ફરકથી સલને બલે શકલ એલીએ તેા સકલ એટલે સપૂર્ણ અને શટલ એટલે કડા, સ્વજન અને શ્વજનમાં, વજન એટલે સ્નેહીજન અને શ્વજન એટલે ચંડાળ, શકૃત અને સમૃતમાં, શકૃત એટલે અનેકવાર' અને સમૃત એટલે શેવાર, વિષ અને વિષયમાં પણ વિષ એટલે ઝેર અને વિષય એટલે ભેાગ, કુંતી અને ક્રુત્તીમાં એક અનુસ્વારના ફરક માત્રથી કેટલી વિષમતા પેદા થાય છે.
‘અલિપ બહુનાધીશે તથાપિ પુત્ર! પઢ વ્યાકરણમ્ । વજન: શ્વજના ભાડભૂત સકલ શલ" સત્કૃત્હષ્કૃત u ૩૩ વ્યંજને છે. ૧૪ સ્વરા છે અને ક્ષેત્રજ્ઞ—વિસ અને અનુસ્વાર
મળી પર બાવન અક્ષરા થાય છે.
: ૪૫
આ મથા
(૪ ખ ગ ઘ ઙ ચ છ જ ઝ મ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ્ મ ભ મ ય ૨ લ વ શ ષ સ હ=૩૩)
(અ આ ઇ ઈ ઉ ઊ ઋ ૠ લૂ લૂ એ ઐ ઓ ઔ=૧૪)
જગતની તમામ ભાષાએ, વિશ્વના તમામ વ્યવહાર અને દુનિયાના સમસ્ત શાસ્રા સિદ્ધાંતા અને પુસ્તકો વિગેરેના ખાવન અક્ષરમાં જ સમાવેશ થાય છે. આ ખાવન અક્ષરના સંયેાજનથી જ સકળ શાસ્રા, સમસ્ત ભાષાએ અને સૌંસારના સમગ્ર વ્યવહાર