Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૯ અ ક ૨૧+૨ તા. ૨૮-૧-૯૭ :
. : પ૦૭ ? સુદી-૯ ના ! વસે વિવિધ અનુષ્ઠાને સાથે ઉજવાવેલ છે. આ પ્રસંગે ગુણાનુવાa સભામાં છે પ. પૂ. આચાર્ય દેવશ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સાહેબે તેજસ્વી વાણીમાં પ્રાશ પાથરતાં જાવ્યું હતું કે– બાલ્યકાળથી જ જેમના લલાટે અદભૂત ખમીર અને ખૂમારી ઝળહળતી હતી એવાં ઉપાધ્યાયજી મ.સા.ને જન્મ વિ.સં. ૧૫૭માં ઉત્તર ગુજરાતના વિજાપુર પાસે લાડેલ ગામમાં જન્મ અને યૌવન વયમાં જ પ. પૂ. શ્રી આનંઢવિમલ સૂરીશ્વરજી . સા.ના વરઢ હસ્તે દીક્ષા સંપન્ન થયેલ. તેઓ શ્રીએ ૧૮ જેટલા અતિ મહત્વપૂર્ણ નય નિક્ષેપથી પૂર્ણ વિદ્વર ભેગ્ર ગ્રંથ રત્નોનું નવસર્જન કરી સાહિત્યક્ષેત્રે છે
અણમોલ સેવા કરેલ. તેમાંના સર્વશતક ગ્રંથરતનનું માંડવગઢમાં બાઢશાહ જહાંગીરે છે છે તથા અમઢા બાઢમાં પ્રવચન પરીક્ષા મહાગ્રંથનું મેગલ સુબાખાને સં. ૧૬૪રમાં શાહી છે છે વાજત્રાના નાa સાથે શાહી ગજેન્દ્ર ઊપર સુવર્ણમયી અંબાડીમાં સ્થાપના કરી બહુમાન ૧ કરેલ આ પ્રસંગે પૂ. ગણિશ્રી રત્નશેખરસાગરજી મ. પૂ. મુનિશ્રી નરચંદ્રસાગરજી મ.
પૂ. મુનિ શ્રી સાગરચંદ્રસાગરજી મ. સાહેબે પણ મધુરવાણીમાં પૂ. મહાપાધ્યાયજીના છે 8 ગુણાનુવાદ કરેલ. સામુહિક આયંબીલતપનું આયોજન થયેલ. અને બાલક બાલિકાઓ છે તે માટે ત્રિદિવસીય જ્ઞાન સંસ્કાર સત્ર, ૬-૩૦ કલાકે મુકુટધારી બાલકની ભવ્ય ચૈત્ય પરિ- 4 - પાટીનું આ જન સત્ર સંચાલક શ્રી નરેન્દ્રભાઈ કામદાર ગઢરાવાળા દ્વારા થયે વાલકેશ્વર રાંઘ અને દાતાઓ તરફથી અલ્પાહાર તેમજ પ્રભાવનાઓ અપાઈ.
:. ૧૬પ૩ના કા. સ. ના દિવસે ખંભાતનગરીમાં ૫, ૫. મહાપાધ્યાય શ્રી 4 ન ધર્મ સારગજી મ. સા. સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતા. જેના આજે ૪૦૦ વર્ષ પૂર્ણ છે
થયા છે.
{ થાનગઢથી ભદ્રશ્વરજી તીર્થ છરી પાલિત યાત્રા સંઘ ?
તા. ૩-૩-૯૭ના શાહ લખમણ વીરપાર મારૂ પરિવાર સેસલાવાળા G તરફથી પુ. આ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય
લલિતશેખરસૂરીશ્વરજી મ. પૂ. આ શ્રી વિજય રાજશેખર સૂરીશ્વરજી મ. 4 પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ. આદિની નિશ્રામાં થાનગઢથી 4 ભદ્રશ્વરજી મહાતીર્થને છ'રી પાલિત યાત્રા સંઘ નીકળશે. તા ૧૭-૩-૯૭ના ૧ શ્રી ભદ્રશ્વરજી મહાતીથર પ્રવેશ કરશે તા. ૧૮-૩-૯૭ના તીથ માળ થશે ? છે તથા તે ફા. સુ. ૧૦ ના દિવસે પ. પૂ. હાલાર દેશદ્ધારક આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાની ૩૧મી સ્વર્ગારોહણ તિથિ હોઇ તેની 8 5 ઉજવણી રૂ૫ ગુણનુવાદ થશે.
યાત્રા સંઘમાં પધારવા સકળ સંઘને આમંત્રણ અપાયું છે સંઘમાં જ છે પધારવાને પ્રવેશ પત્ર મેળવી લેવો.
શાહ રામજી લખમણુ મારૂ તરણેતર રોડ, ઓસવાળ કેલોની, થાનગઢ (જી. સુરેન્દ્રનગર) સૌરાષ્ટ્ર I થાણ, ભીવંડી જામનગર દેરાસરેએ પણ નામ લખાવી શકાશે.