Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તમારી જેમ જ દરેકને પેાતાના પ્રાણ પ્રિય હાય છે”
રાજાએ કહ્યું-ચંચળ લક્ષ્યમાં ( નિશાનમાં ) આ શિક્ષા=વિદ્યા છે તે તેા પૂના લેાકેાએ ‘મૃગયા' તરીકે સ્વીકારી છે. માટે તારે વધુ બેલવાની જરૂર નથી તું તેા નાના બાળક છે. મુગ્ધ છે. કાઇએ તને પ્રાણીની રક્ષા કરવાની વાતા કરીને છેતર્યો છે. માટે તું અહીથી હટી જા. અને ક્ષત્રિયામાં શ્રેષ્ઠ એવા મારા આનઢને તું જો.
તારા મૃગયાની શિક્ષા તુ' જે શીખજે. અહીથી ચાલ્યેા જા.’ આટલું. ગાંગેયે કહ્યું છતાં શાન્તનુએ હરણાઓને હણવાનું ચાલું રાખ્યું. ત્યારે રાષથી રામ-રામ સળગી ઉઠેલા ગાંગેયે રાષના હરફે ઉચ્ચારતા કહ્યું કેયાહિન ! શિકારી ! તને ધિક્કાર છે. ખાણા છેાડીને તું આ જીદ્દાને હું મને જ પરેશાન કરી રહ્યો છે. હવે તું જો કે તારે આની કેવી કિં ́મત ચૂકવવી પડે છે?” આમ કહીને ક્ષુરપ્ર વડે રાજાના ૨ની ધજાને છેદી નાંખી. સંહાર કરી શકવાની પૂરી તાકાત હાવા છતાં ગાંગેયે કરૂણાભરીયાંથી રાજાના સારથિને પ્રસ્થાપના અસ્ર વડે ઊંઘમાં નાંખી દીધા.
આથી ક્રેથી સળગી ઉઠેલા રાજાએ ગાંગેય તરફ ખાણેાના વરસઢ વરસાવ્યું. પણ મહાશક્તિશાળી તેણે રાજાના માણેાના અધવચ્ચે જ ટૂકડા કરી નાં।.
રાજાની ભયંકર દુર્દશા જોઇને સૈન્યએ આવીને ગાંગેયને ઘેરા ઘાલ્યા. આથી ગાંગેયે દરેક સૈનિકને ભાણેાથી જમણા ભાગમાં વિધિ નાંખ્યા.
આથી રાજાએ પછ ઉપર બાણુ ચડાવી શત્રુના સહાર કરવા તૈયારી કરી પણ તે પહેલાં જ ગાંગેયે રાજાના ધનુષની દોરીને છેદી નાંખી. રાજા શાન્તનુના આ જે તેવા તેજોવધ ના’તા. રાજા હતપ્રભ થઈ ગયા.
રાજાની ગ્લાનિ દૂર કરવા આવા સમયે સંગ્રામ ભૂમિ ઉપર ગ ગાદેવી આવી પહોંચ્યા. અને ગાંગેયને કહ્યું તું કેાની સામે યુદ્ધ કરે છે તેનું તને ભાન છે ? આ સામે ઉભા છે તે તારા પિતા છે.
ગાંગેયે પૂછ્યું-વનવાસી એવા મારા આ રાજા પિતા શી રીતે ? માતાએ કહ્યું—બેટા ! એક દ્વિવસ શિકારના વ્યસનમાંથી અટકાવવા મેં પ્રયત્ન કર્યા પણ જ્યારે કેમેય કરીને આ અટક્યા નહિ ત્યારે તરતના જન્મેલા તને લઇને હું પિતાઘરે ચાલી આવી. અને અત્યારે વન—જંગલના આ મહેલમાં રહુ છું. આથી હે પુત્ર! આ તારા પિતા રાજા શાન્તનુ છે, પિતા સામે સંગ્રામ ન હેાય વત્સ! શએને ફેકી દે.
માતા—તમે હેા છે. તેમ આ મારા પિતા હેાવા છતાં ય અત્યારે તે તે હિચકારી હિંસાના કુકર્મમાં આસક્ત છે. માટે પિતા હેાવા છતાં ય તે અત્યારે તે। મારા માટે