Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
જોરદાર તૈયારીયા ચાલી. આ પ્રસ`ગ શિવગ'જ નગર માટે સર્વપ્રથમ હતેા. જે પ્રસ’ગ શિવગજના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે સદા અંકિત થઈ ગયા. આ પ્રસ`ગે શિવગ'જનગરમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યાં.
૪૭૬ :
પ. પૂ. અધ્યાત્મયાગી મુનિરાજશ્રી મલ્લિષેણવિજયજી મ.ના માગસર સુદ ૧ ના દિવસે સવારે શુભમુહુત વાજતે ગાજતે પ્રવેશ થયેા. એક જ દિવસમાં આચાર્ય પદવીની પત્રિકા છપાવી પૂરા હિન્દુસ્તાનમાં મેકલી.
પત્રિકામાં એસવાલ જૈન સંધ શિવગ જ વિનતિ કરેલ કે
સાધમિક બંધુશ્રી...
સસ્નેહ જયજિનેન્દ્ર......
અમારા હૃદયમાં આનંદના મહાસાગર હિલેારા લઇ રહ્યા છે. કારણ કે અમારા ભાગ્યદયે શિવગ જ નગરના ઇતિહાસમાં સર્વપ્રથમ આ અનુપમ અવસર આવેલ છે. આવુ' લાગે છે કે-પરમ કૃપાવંત પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ની કૃપાદ્રષ્ટિ થઈ રહી છે. આથી જ તેા પૂજયગચ્છાગ્રણી આ. ભ. શ્રીમદ્ વિજય સુદર્શન-રાજતિલક-મહોદય સૂ. મ. સા.ના શુભ આશીર્વાદથી પરમપૂજય મેવાડદેશેાધારક ખા. ભ. શ્રીમદ્ વિજય જિતેન્દ્ર સૂ. મ. સા.ના સુશિષ્ય પરમ પૂ. આજસ્વી ઉપાધ્યાયપ્રવર શ્રી કમલરત્ન વિ.મ. ને વિ. સ. ૨૦૫૩ માગસર સુદ ૩ દિ. ૧૩–૧૨-૯૬ ની સવારે મંગલ મુહુતે શિવગ જ પેચકાવાલી ધર્મશાલાના વિશાલ-પટાંગણમાં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવશે. આ પ્રસ`ગે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન સહિત અજાહિકા મહે।ત્સવનુ પણ આયાજન કરેલ છે. આ ભવ્ય મહાત્સવને જોઈને પેતાના જીવનને ધન્ય બનાવશે.
આ મગલમય પ્રસગે આપ સર્વેને પરિવાર સહિત પધારવા અમારૂં હાર્દિક આમંત્રણ છે.
લિખી. એસવાલ જૈન સ’લ, શિવગ’જના સબહુમાન જય જિનેન્દ્ર વાંચÅાજી.
માગસર સુદ ૨ ક્રિ. ૧૨-૧૨-૯૬ ના દિવસે આચાર્ય પદવી ૫ યાસપદવી તથા તથા ઉપધાન માલના વરઘેાડા (જુલુસ) નિકલેલ.
માગસર સુદ ૩ ક્રિ. ૧૩-૧૨-૯૬ ના મંગલકારી દિવસ ઉજ્ગ્યા. આજે ભરચક બજાર જ્યાં ચાલે, મુંબઇ જેવા બાજાર જ્યાં છે ત્યાં અર્ધો દિવસ સુધી આખા ખાજાર બંધનુ એલાન થયેલ. આજે સ્વામિવાત્સલ્યના લાભ થા જેતમલજી જેસાજી કુંગણીવાલાના