SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી જૈન શાસન [અઠવાડિક] જોરદાર તૈયારીયા ચાલી. આ પ્રસ`ગ શિવગ'જ નગર માટે સર્વપ્રથમ હતેા. જે પ્રસ’ગ શિવગજના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે સદા અંકિત થઈ ગયા. આ પ્રસ`ગે શિવગ'જનગરમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યાં. ૪૭૬ : પ. પૂ. અધ્યાત્મયાગી મુનિરાજશ્રી મલ્લિષેણવિજયજી મ.ના માગસર સુદ ૧ ના દિવસે સવારે શુભમુહુત વાજતે ગાજતે પ્રવેશ થયેા. એક જ દિવસમાં આચાર્ય પદવીની પત્રિકા છપાવી પૂરા હિન્દુસ્તાનમાં મેકલી. પત્રિકામાં એસવાલ જૈન સંધ શિવગ જ વિનતિ કરેલ કે સાધમિક બંધુશ્રી... સસ્નેહ જયજિનેન્દ્ર...... અમારા હૃદયમાં આનંદના મહાસાગર હિલેારા લઇ રહ્યા છે. કારણ કે અમારા ભાગ્યદયે શિવગ જ નગરના ઇતિહાસમાં સર્વપ્રથમ આ અનુપમ અવસર આવેલ છે. આવુ' લાગે છે કે-પરમ કૃપાવંત પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ની કૃપાદ્રષ્ટિ થઈ રહી છે. આથી જ તેા પૂજયગચ્છાગ્રણી આ. ભ. શ્રીમદ્ વિજય સુદર્શન-રાજતિલક-મહોદય સૂ. મ. સા.ના શુભ આશીર્વાદથી પરમપૂજય મેવાડદેશેાધારક ખા. ભ. શ્રીમદ્ વિજય જિતેન્દ્ર સૂ. મ. સા.ના સુશિષ્ય પરમ પૂ. આજસ્વી ઉપાધ્યાયપ્રવર શ્રી કમલરત્ન વિ.મ. ને વિ. સ. ૨૦૫૩ માગસર સુદ ૩ દિ. ૧૩–૧૨-૯૬ ની સવારે મંગલ મુહુતે શિવગ જ પેચકાવાલી ધર્મશાલાના વિશાલ-પટાંગણમાં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવશે. આ પ્રસ`ગે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન સહિત અજાહિકા મહે।ત્સવનુ પણ આયાજન કરેલ છે. આ ભવ્ય મહાત્સવને જોઈને પેતાના જીવનને ધન્ય બનાવશે. આ મગલમય પ્રસગે આપ સર્વેને પરિવાર સહિત પધારવા અમારૂં હાર્દિક આમંત્રણ છે. લિખી. એસવાલ જૈન સ’લ, શિવગ’જના સબહુમાન જય જિનેન્દ્ર વાંચÅાજી. માગસર સુદ ૨ ક્રિ. ૧૨-૧૨-૯૬ ના દિવસે આચાર્ય પદવી ૫ યાસપદવી તથા તથા ઉપધાન માલના વરઘેાડા (જુલુસ) નિકલેલ. માગસર સુદ ૩ ક્રિ. ૧૩-૧૨-૯૬ ના મંગલકારી દિવસ ઉજ્ગ્યા. આજે ભરચક બજાર જ્યાં ચાલે, મુંબઇ જેવા બાજાર જ્યાં છે ત્યાં અર્ધો દિવસ સુધી આખા ખાજાર બંધનુ એલાન થયેલ. આજે સ્વામિવાત્સલ્યના લાભ થા જેતમલજી જેસાજી કુંગણીવાલાના
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy