________________
વર્ષ ૯ અંક-૧૦-ર૦ : તા. ૧૪-૧-૯૬ :
૪૭૭
બેટા પિતા તરફથી થયેલ. આજે સવારે વાજતે ગાજતે શિવગંજની બધી શેરીમાં પ્રભાત ફેરી નિકલેલ અને વાજતે ગાજતે પૂ. ગુરૂભગવંતેને નગરની શેરીઓમાં થઈ ક્રિયામંડપમાં લઈ જવામાં આવેલ. વિશાલ મેદાન પણ સાંકડું બની ગયે. અનેક બસે આ પ્રસંગે આવેલ, પિંડવાડા, ઉદયપુર, મુંબઈ, ભૂવલસાગર, ઝાડેલી, પાલી દાંતરાઇ, મદ્રાસ આદિથી અનેક ભાગ્યવંતે પધારેલ. આ પ્રસંગે શિવગંજવાલાને એ રંગ લાગ્યું કે વધુ બેલીએ બોલી શિવગંજવાલાએ લાભ લીધેલ.
(૧) આચાર્ય ભગવંતનું નામ જાહેર કરવાની–પૂ.શ્રીના સંસારી ભાઈઓ શાહ ધમચંદજી પુખરાજજી કિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર (પિંડવાડા)એ લીધેલ.
(૨) સ્થાપનાચાર્ય વહેરાવવાની બેલી-શાકિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર (પિંડવાડા) વાલાએ લીધેલ.
(૩) સૂરિમંત્રપટ વહેરાવવાની બલી-શા લલિતકુમાર રામચંદ્રજી (લુણાવા)એ લીધેલ.
(૪) મંત્ર ગણવાને રેશમી ચલપટ્ટાની બોલી-શા મિશ્રીમલજી રમેશચંદ્રજી (હિડા)વાલાએ લીધેલ.
(૫) નકારવાલી વહરાવવાની બેલી-શા લલિતછ રાપર (શિવગંજ) વાલાએ લીધેલ.
પૂ. મુનિરાજ શ્રી મહિલણ વિ. મ.ને કામલી વહરાવવાની બેલી-શા ચાંદમલજી વલિ (શિવગંજ) વાલાએ લીધેલ. ગુરૂપૂજનની બેલી-શા સરેમલજી હીરાલાલજી (શિવગંજ) વાલા એ લીધેલ.
બંધુબેલડીની આચાર્ય પદવી પછી બે પંન્યાસ પદવીઓ થયેલ આગમપ્રજ્ઞ દિવાકર પ. ૫. શ્રી દશનરત્ન વિ. ગની ઉજજવલ યશગાથા
જન્મ વિ. સં. ૨૦૧૧ અષાઢ વદ ૭ તા. ૧૨-૭-૫૫ દીક્ષા-વિ. સં. ૨૦૨૫ વૈશાખ સુદ ૭ ગણિપદવી-વિ. સં. ૨૦૫૧ પોષ વદ ૬ ગિરિરાજ પર પંન્યાસપદવીવિ. સં. ૨૦૫૩ મા સુદ ૩. ન્યાયવિશારદ પં. શ્રી વિમલરત્નવિજયજી ગણિવરની ઉજજલ યશોગાથા
જન્મ વિ. સં. ૨૦૧૪ મા. સુદ ગુરૂવાર તા. ૫-૧૨-૫૭ દીક્ષા-વિ. સં. ૨૦૨૫ વૈ. સુ. ૭ ગણિપદવી-વિ. સં. ર૦૫૧ પિષ વ. ૬ શ્રી શંત્રુજય ગિરિરાજ પંન્યાસપદવી વિ. સં. ૨૦૫૩ મા. સુ. ૩.
પૂ. પંન્યાસ શ્રી દશરન વિ. મને કામલી ઓઢાડવાની બેલીને લાભ શ