________________
૪૭૮ ૪
: શ્રી જેને શાસન [અઠવાડિક]
લાલચંદજી ચેનમલજીએ (શિવગંજ) લાભ લીધેલ. વર્ધમાન વિદ્યાને ૫ટ વહેરાવવાને લાભ શા કિસ્તુરચંદ હંસરાજજી પરિવાર (પિંડવાડા)એ લીધેલ. રેશમી ચેલપટ્ટો-શા ભાગચંદજી પુનમચંદજી શિવગંજવાલાએ લીધેલ. માલા-શા જુહારમલજી માંગીલાલજીએ (શિવગંજ) લાભ લીધેલ. આસન-શા સુમનલાલજી ખીમચંદજી પાલરેચા પરિવારે લાભ લીધેલ.
પૂ. પં. શ્રી વિમલરત્ન વિ. ગણિવર્યની પંન્યાસ પદવીની કામગીની બેલી. એ લાભ લીધેલ. વર્ધમાન વિદ્યાનો પટ-શા બાબુલાલજી વીરચંદજી બંગડીવાલાએ લાભ લીધેલ. રેશમી ચલપટ્ટાની બલી-શા ભાગચંદજી પુનમચંદજીએ લાભ લીધેલ. માલાશા ધનરાજજી કપુરચંદજી બંગડીવાલાએ લાભ લીધેલ. આસન-કિસ્તુરચંદજી હંસરાજજી પિંડવાડાવાલાએ વહોરાવેલ.
જેમના મંગલમય આશીવાદે અને કોના જીવનમાં સદેવ સફલતાના પુ૫ પાથર્યા જેમની સુશિક્ષાઓએ અને કેના જીવનને સદૈવ આલેકિત કરેલ છે. એ સાધના પથના સજાગ પાથક પરમ શ્રધ્ધય ગુરૂદેવ આચાર્ય પદ પર આરૂઢ થઈ અમારા પર કૃપાદષ્ટિ વધારે.
જેટલા પણ મહાપુરૂષ આ જગતમાં આજ સુધી થયેલ છે અને ભવિષ્યમાં થશે. તેઓ ભુલા ભટકેલ સંસારી છે માટે પ્રકાશસ્ત ભનું કામ આપે છે. તેઓ ત્યાગના પદાર્થ ભણાવે છે. તેઓ અભાગિઆ છોના આધાર અને ભૂલે ભટકેલ જીવોને માર્ગદર્શક હોય છે. પ્રેમ-ભક્તિ અને ઉચ્ચભાવે તેઓના જ હૃદયથી પ્રવાહિત થાય છે. તેઓ સત્યવાદી અને સત્યના વ્યાખ્યાતા હોય છે. કેવી પણ કઠોર કુત્સિત ભાવના કેમ ન હોય એમની સામે નાશ પામી જાય છે. તેઓ પોતાના તપના બલે પોતાના અને પાયા તાપને હરનારા હોય તે સદ્દગુણોના વ્યાપારી અને સંજીવની બુટી જેવા હોય છે અને ભુમડલના ભુષણ હોય છે અને જગતથી પર હોય છે. અલોકિક સાધનાઓના સ્વામી હોય છે. એ મહાપુરૂષના દુનિયાદિ માયા, મમતા અને અન્ય કોઈ પણ સંસારનું પ્રલેભન કયાંય હોતું નથી. તેઓ કષ્ટોને ધીરતા, વીરતા, ગંભીરતા અને પ્રસન્ન ચિત્તતાથી સહન કરે છે.
કવિ કહે છે કેવિષયાંકી આશા નહીં, જિનકે સામ્યભાવ ધન રખતે હૈ, નિજ પર કે હિત સાધન મેં જે, નિશદિન તત્પર રહતે હે ૧ સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા, બિના ખેદ જે કરતે હૈ, એસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખ સમુહ કે હરતે હે રા