SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૧૯-૨૦ તા. ૧૪-૧-૯૬ : રહે સદા સત્સંગ ઉન્હી' કા, યાન ઉન્હી કા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્ચા મે' યહ, ચિત્ત સદા અનુરક્ત રહે ઘા એવા રાગી, બ્રહ્મચારી અને જિનશાસન-પ્રચારક પૂરું નીય શ્રીમદ્ શ્રીમદ્ વિજય કમલરત્ન સૂ. મ. સા. ને ભાવભરી વંદના... : ૪૭૯ આ. ભગવત પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય રામચદ્ર સૂ, મ.એ પોતે સ્વહસ્તાફારથી પત્ર લખી નુતન-આચાર્યં ભગવ તેને શિષ્યરત્નની પ્રાપ્તિ થવાથી ભાગ્યશાલી કહ્યાં છે તેને અહારશઃ ઉતારા નીચે મુજબ છે. ૨૦૪૧ના ભાદરવા વદ ૨ મગલવાર. સારી € વિના િગુણગણાલ'કૃત મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી યાગ અનુવંદના સુખ શાતા સાથે લખવાનુ કે-તમારા આલેાચના પત્ર મલ્યા. આલાચનામાં ૨૦૦૦૦૦ સ્વાદયાય, તમે ભાગ્યશાળી છે કે તમા પણ સયમ પામ્યા અને તમારા પુત્રરત્નને પણુ તમે પમાડયું. તમારે સુપુત્ર સથમ અને સ્વાધ્યાયના પ્રેમી છે. તેમની સ યમયાત્રા રીતે પાર પડે અને તે સુદર સ્વાધ્યાય કરી શાસનની સાચી 'શાસનના રક્ષક અને પ્રભાવક બને એવી તેની સઘલી પ્રવૃત્તિમાં પેાતાના આત્માની મુક્તિ નજીક બનાવી અનેક ભવ્ય જીવેાની પણ નજીક બનાવા એક એજ એકની એક સદા માટેની શુભાભિલાષા સહુવતી સૌને અનુ. વ'દના સુખશાતા જણાવી આરાધના અને સ્વાધ્યાયમાં અપ્રમત્ત બનવાનુ જણાવશે. માર ધના સારા કરતા કરતા સહાયક મની મુક્તિ ખૂબ ખૂબ પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સૂ. મ.ના ચાતુર્માસની યાદી. ૧ વિ. સં. ૨૦૨૫-નાગેર, ૨ વિ. સ. ૨૦૨૬-માંડવલા, ૩ વિ. સં, ૨૦૨૭– ચાંદરાઇ, ૪ વિસ. ૨૦૨૮–માકલસર, ૫ વિ. સં. ૨૦૨૯-ગઢસિવાના, ૬ વિ. સ. ૨૦૩૦-પિ'ડવાડા, ૭ વિ. સ. ૨૦૩૧-પાલી, ૮ વિ. સં. ૨૦૩૨-તખતગઢ, ૯ વિ. સ’. ૨૦૩૩ પિડવાડા, ૧૦ વિ. સં. ૨૦૩૪-માંડવલા, ૧૧ વિ. સ. ૨૦૩૫-પાડીવ, ૧૨ વિ. સં. ૨૦૩૬-પિ`ડવાડા, ૧૩ વિ. સ'. ૨૦૩૭-સાબરમતી, ૧૪ વિ. ૨૦૩૮પાડીવ, ૧૫ ચં. સં. ૨૦૩૯-મેવાડ, ૧૬ વિ. સ. ૨૦૪૦-કાશીથલ, ૧૮ વિ.સ. ૨૦૪૧-ઇન્દોર, ૧૮ વિ. સં. ૨૦૪ર-રતલામ, ૧૯ વિ. સ’. ૨૦૪૩-શ્રીપાલનગર (સુ`બઈ) ૨૦ વિ, સં. ૨૦૪૪-મુ ંડારા, ૨૧ વિ. ૨૦૪૫-ક્રાંતરાઇ, ૨૨ વિ. સં. ૨૦૪૬-વાપી, ૨૩ વિ. સં. ૨૦૪૭-તખતગઢ, ૨૪ વિ. સ. ૨૦૪૮ (રાજસ્થાન), ૨૫ વિ.સ', ૨૦૪૯-ગુજરાત, ૨૬ વિ. સ'. ૨૦૫૦-સુરેન્દ્રનગર, ૨૭ વિ. સં. ૨૦૫૧-ઉદયપુર, ૨૮ વિ. સ. ૨૦૧૨-સાબરમતી,
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy