________________
૪૮૦ :
: શ્રી જન શાસન (અઠવાડિક) આજે ઉપધાનની માલ થયેલ તેની ઉછામણી નીચે મુજબ થયેલ. ૧ ભગવાનના મુનિમ બનવાની બેલી-ગૌતમકુમાર સેવોનીવાસ (શિવગંજ) વાલાએ
લાભ લીધેલ. ૨ ચઢાવો બેલનારને બહુમાન કરવાની બેલી-સુરેશકુમાર ભંવરલાલે લાભ લીધેલ ૩ સ્વામિવાત્સલ્યને લાભ મલકચ દછનું બહુમાન-ભરમલજી વિલાયતીવાસ (શિવગંજ)
એ લાભ લીધેલ. ૪ ચંપાબાઈ મલકચંદજીનું બહુમાન શા ચેનમલજી ગુલાબચંદજી(વાલી)એ લીધેલ, ૫ પત્રિકામાં જય જિનેન્દ્ર લખવાની બોલીને લાભ-શા કેવીચંદજી ધુલાઇ (શિવગંજ)
એ લીધેલ. ૬ પહેલી માળ-શા દીપચંદજી જેતમલજી
શિવગંજ છ બીજી , સુરેશકુમાર
સાથુવાલા ૮ ત્રીજી શા વાસ્તમલજી ભુરમલજી
જોયલા ૯ થી , શા બાબુલાલજી ભબુતમલજી
શિવગંજ ૧૦ પાંચમી , શા ધનરાજ કપૂરચંદજી ૧૧ છડી , શ મંતીલાલ જીવરાજજી ૧૨ સાતમી શા દેવીચંદજી કેશરીમલજી
નેવી ૧૩ આઠમી , શા મલકચંદજી જેતમલજી
ફુગણું ૧૪ નવમી , શા હાલચંદજી કિશનલાલ
સુમેરપુર ૧૫ દશમી , શા સુકનરાજજી નિલમચંદજી પાલરેચા
શિવગંજ ૧૬ અગ્યારમી , શા હુકમીચંદ મુલતાન મલજી
સુમેરપુર ૧૭ બારમી , શા માણેકચંદજી દલીચંદજી
પિંડવાડા ૧૮ તેરમી , શા સાકલચંદજી માણેકચંદજી ૧૯ ચૌદમી , શા બાબુલાલ ભબુતમલજી
શિવગંજ ૨૦ પંદરમી , શા વરદીચંદજી
મંડાર ૨૧ સેલહવી , શા માણેકચંદજી દલીચંદજી
પિંડવાડા ૨૨ સતરમી , શા વસ્તિમલજી
શિવગંજ ૨૩ અઢારમી , શા ઝવેરચંદજી ત્રિકમચંદજી
પસાલિયા ૨૪ ઓગણીસમી , ખુશલિસિંહજી
ઉદયપુર એના પછી હિતશિક્ષા વગેરે આપી ગુરૂભગવંતે સર્વમંગલ કરેલ. આજે જ સાંજે પૂ. આ. ભગવંત આદિ વિહાર કરી વડગામ પધાર્યા હતા. ત્યાંથી પોતાના શિષ્યને ઝાડેલી વર્ષગાંઠ ઉપર તથા કાલી દેરાસરની વર્ષગાંઠ તથા રોહીડા અદ્ભાઈ મહોત્સવ માટે મોકલ્યા હતા,