________________
વર્ષ ૯ અંક-૧૯૨૦ તા ૧૪-૧-૯૭ :
૪૭૫
કાર્તિક વદ ૧૧ દિ. ૬-૧૧-૯૬ થી શિવગંજ નગરમાં અઠ્ઠાઈ મહોત્સવ પ્રારંભ અને ૧૭ છોડનું ઉજમણની શરૂઆત થયેલ. આજે વ્યાખ્યાનમાં ૧૦ નું સંઘપૂજન થયેલ. કાર્તિક વદ ૧૨ દિ. ૭-૧૧-૬ ને કુંભસ્થાપનો પાટલાપૂજન થયેલ. કાર્તિક વદ ૧૩ દિ. ૮-૧૧-૧૬ ના દિવસે પૂ. ઉપાધ્યાય શ્રી કમલરત્ન વિ. મ.ને વાજતે ગાજતે સામૈયા સાથે નગર પ્રવેશ થયેલ,
અઠ્ઠાઈ મહત્સવમાં જ દેરાસર, ઉપાશ્રય આગલ શરણાઈ અને વાજા વાગતા હતા એથી વાતાવરણમાં અપૂવ જસ આવેલ.
૫. ઉપાધ્યાયશ્રીની આચાર્યપદવી માટે ગરછાગ્રણી પૂ. આ. ભ. શ્રી સુદર્શનરાજતિલક-મહદય સૂ. મ. ના શુભ આશીર્વાદ પ્રાપ્ત થયેલ. તદુપરાંત પ. પૂ. સરલસ્વભાવી આ. ભ. શ્રી વિજય રવિપ્રભ સૂ. મ., પ. પૂ. વાત્સલ્યનિધિ આ. ભ. શ્રી વિ. મહાબલ સૂ મ. તથા પ. પૂ. સિદ્ધાંતદિવાકર આ. ભ. શ્રીમદ્દ વિ. પુણ્યપાલ સૂ. માએ ખૂબ અનુમોદના કરેલ. પૂ. ઉપાધ્યાયશ્રીજીના ગુરૂદેવ પ. પૂ. મેવાડદેશેાધારક આ. ભ. શ્રી જિતેન્દ્ર સૂ. મ.ના શુભ આશીર્વાદ પ્રાપ્ત થયેલ તેને અક્ષરશ: નીચે ઉતારે કરેલ છે.
વિનયાદિ ગુણવાન મુનિશ્રી ભાવેશત્ન વિ. જોગ અનુવંદના માગસર વદ ૧૧ દિ. ૬-૧૨-૯૬ તમારે પત્ર મળે તમારા દાદાગુરૂદેવ ઉપા. શ્રી કમલરતન વિ. પં. શ્રી દશનરન વિ. તથા પં. શ્રી વિમલરત્ન વિ. મ.ની આચાર્યપદવી થવાની છે. સમાચાર તમારા પત્રથી મળ્યાં છે. તમારા લખવા મુજબ વાસક્ષેપ મોકલાવેલ છે. આ
જૈન શાસનના ગૌરવવંતા પદે આરૂઢ થઈ શાસનને વધુ ઉપયોગી થાય એવી આશા રાખીએ છીએ.
–જિતેન્દ્રસૂરિ
ઉપાધ્યાયશ્રીજીની જીવન ઝલક જન્મ વિ. સં. ૧૯૮૭ ભાદરવા વદ ૭. દીક્ષા વિ. સં. ૨૦૨૫ વૈશાખ સુદ ૭ પિંડવાડા. ગણિપદ-વિ. સં. ૨૦૫૧ પોષ વદ શ્રી શંત્રુજય ગિરિરાજ, પંન્યાસઉપાધ્યાયપદ વિ. સં. ૨૦૫૨ વૈશાખ સુદ ૬-૭ ભરેલ.
જે અને જીવન સૂર્ય સમાન તેજસ્વી છે. મન ચંદ્ર સમાન છે. આચાર સુવર્ણ સમાન નિર્મલ છે. વિચાર સાગર સમાન ગંભીર છે. વાણું અધ્યાત્મયુક્ત છે. બીજાઓ માટે કુલઈ અધિક કેમલ છે અને પિતાના સંયમની સાધના અતિકઠેર છે. અનેક જીના તારક, મહાન તપસ્વી રાજસ્થાનના પ્રાણ પરમ પૂજય ઉપાધ્યાયપ્રવરશ્રી કમલરત્ન વિ. મ. સાહેબને આચાર્યપદવી અલંકૃત કરી નવકારના ત્રીજા પદે આરૂઢ કરવાના મહત્સવની