________________
પણ સમાયાર
Tum
la u ele se age 18
42
******
સુબઇ–જૈન શાસનના જગવિખ્યાત જ્યેાતિધર પૂ.પાદ આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના ૪૪ મા શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી તત્વદર્શનવિજયજી મ. સાહેબે ૨૦૧૨ ની સાલના ચોમાસામાં દેવકરણ મેન્શનના શ્રીસંઘ ઉપર જબરજસ્ત ઉપકાર કર્યો છે. પર્યુષણુ પૂર્વે શ્રી શ ંખેશ્વર-પાવનાથ પ્રભુના અદ્રુમના ત્રણે દિવસ અને આ ચામાસાની આળીના નવે દિવસ દરરાજ છેક ચંદનબાળા (વાલકેશ્વર)થી દેવકરણ મેન્શન પધારીને તેઓશ્રીએ પ્રવચનગંગા વહાવી હતી. પર્યુષણા મહાપર્વની આરાધના તા આઠે દિવસ પૂ. સુ. શ્રી પુણ્યવન વિ. મ. સાથે સ્થિરતા કરીને એવી અપૂર્વ કરાવી હતી કે એક ઇતિહાસ રચાઈ ગયા. અપૂર્વ પ્રવચનો, શ્રોતાજનાની અપૂર્વ સખ્યા, અપૂર્વ સ્વપ્ન ઉછામણી, અપૂર્વ તપસ્યા, અને અપૂવ ઉલ્લાસ, ચઢતે રંગે સાત દિવસ પૂરા થયા ત્યારે સ'વત્સરીના અ'તિમદિને એક નવુ શિખર સર થયુ: સંવત્સરીને દિવસે સૌ પ્રથમવાર ૨૭૦ ની ઉત્કૃષ્ટ સખ્યામાં પૌષધ થયા. પર્યુષણ પછી વરઘોડો અને સ્વામી વાત્સલ્ય પણ તેઓશ્રીની નિશ્રામાં ૪ ઠાઠમાઠથી થયા. અને સૌથી વધુ તા. મુનિશ્રીએ નિયતાપૂર્વક દર્શાવેલેા સમા અનેકના હું યે સાંસરવા ઉતરી ગયા. છેલ્લે છેલ્લે નવા વરસના નવલા પ્રભાતે નવસ્મરણ અને માંગલિક પ્રવચન ક્રમાવીને ઓશ્રીએ એક વધુ ઉપકાર કર્યાં. શાનદાર આરાધનના યાદગાર સ્વાદ શ્રી સ`ઘને એવા તા ભાવી ગયા કે આવતી સાલની પર્યુષાદિ આરાધના માટે શ્રીસ`ઘે અત્યારથી વિનતિ કરી રાખી છે, લી. શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ ચાલ જૈન સ`ઘ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તથા આરાધક ભાઈએ.
શિવગંજ શહેર ધન્ય બના, રાજસ્થાનના પ્રાણ હવે પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિ. કમલરત્ન સૂ. મ. સા. બન્યા.
પેાતાના ખને શિષ્યને પન્યાસપદવી આપવા પ. પૂ. ઉપાધ્યાયપ્રવરશ્રી કમલરત્ન વિ. મ. શિવગ જ પધારી રહ્યાં હતા. શિવગ`જ સ`ઘવાલા કાર્તિક વદ ૧૦ ત. ૫-૧૨-૯૬ ને પૂ. ગુરૂદેવશ્રીની અગવાની કરવા આડાલી ગયેલ. ત્યાં આચાર્ય પદવીના નવા સમાચાર મલતાં જ એમના મનમયુર નાચવા માંડયા. અને પૂ. અધ્યાત્મયોગી સુનિરાજ શ્રી મ@િષણ વિ. મને આચાર્ય પદવી આપવા માટે પધારવા વિનંતિ કરવા ગાડીજી તીથે ગયેલ. ત્યાં એમને વિન'તી સ્વીકારી એ મોંગલનું' શુભસૂચક પ્રથમ પગથિયું હતું.