Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
Reg No. G SEN 84 વર૦૦૦૦૦૦૦
" -શ્રી ગુણદર્શ છે
10%
. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજી છે
පපපපපපපපපප
Booooooooooooooooooooooooooo.
- ગરીબી એ કાંઈ ખરાબ ચીજ નથી, ગરીબી એ કઈ કલંક નથી, તેમ અન્યાયવાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથી, પરંતુ અન્યાયવાળી શ્રીમંતાઈ તે મહાદૂષણ છે. તે આ મહાદૂષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે આ સમાજનું મોટામાં મે કલંક ? છે. ગૃહસ્થ જેમ અનીતિ સંપન્ન નથી હેતે પણ નીતિ સંપન હેય છે તેમ ? કેઈના બેટા ગુણગાન ગાવા માટે નથી છે તે અને કેઈને ગાળ દેવા “ભાંડ' નથી ? હેતે જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસંદ નથી તેમ કેઈની ય 0 નિંદા કરવી પસંદ નથી. ૦ પ્રમાદ એ ભાવ મને વૈરી છે. પ્રમાદ સાચે ભાવ પેદા થવા દે નહિ. ભાવ વગ- 3
૨ના દાન-શીલ–તપ નકામા કહ્યા છે. નકામા એટલે મેક્ષના સાધક નહિ પણ છે સંસારમાં રખડાવનારા ! ૦ જગત અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવપદ બનને ય પરસ્પરના
વિરોધી છે. જગત ગમે. તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવ૫૪ ગમે તેને જગત ન ગમે. પછી તે કંઇપણ કામ કરે તે ધર્મરૂપ બને. દાનાદિ કરે
તે તે ધમ બને પણ સંસાર કરતો હોય તે ય ધર્મરૂપ બને, કમ ખપાવવા જ કરે. આ ૦ ભગવાનનું શાસન જે યથાર્થ ભણે-જાણે, તે પોતાની જાતને ભૂલી જાય છે, શાસ- 3
તને જ પ્રધાન માને છે, સુખની કિંમત હતી નથી, દુઃખની ગભરામણ હતી ?
નથી. તેના મન-વચન અને કાયાના યોગ ભગવાનના શાસનને જ સમપિત હોય છે. 9 0 ૦ ધર્મમેક્ષને માટે જ કરવાથી આ લોક સુધરે છે, પરલેક સુધરે છે અને અનંત-9 0 સુખના ધામ મને ય પામી શકાય છે. જ્યારે અર્થ-કામની પ્રવૃત્તિ આત્માને છે
ધર્મથી પરાગ મુખ બનાવી સંસારમાં ભટકાવનારી છે. માટે તે બે થી બચો કે તે તે
પ્રત્યે ઉદાસીન બને તે જ કલ્યાણ થાય. ooooooooooooooooooooooo જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેકે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું,
૦૦૦૦૦૦૦૦૦૦