Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક પ્રેરણામૃત સંચય
– પ્રજ્ઞાંગ
- સુખની ભયંકરતા – અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ ભવ્ય જીવના ઉપકારને માટે એકની એક વાત ભારપૂર્વક ફરમાવે છે કે-જીવને જે જતિનું દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ અને આવ્યા પછી કદિ ય ન જાય તેવું જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આ વાત તે જ છ સમજી શકે કે જેનું ભવ્યવ પાકયું હોય. આખું જગત સુખની લાલસામાં ફસેલું છે અને તે સુખને લઈને જ સંસારમાં ભટકે છે. સુખની આશામાંથી જ બધા પાપ પેદા થાય છે. તે બધા પાપનું આત્મા પર એવું જોર છે કે “આ સંસારનું સુખ જ નાશવંત છે, દુઃખરૂપ છે તે વાત જ તેની સમજમાં જ ઉતરતી નથી. દુનિયાનું સુખ મેળવવા, ભેગવવા, મલ્યા પછી સાચવવા જ કેટલાં કષ્ટ વેઠે છે? જેની પાસે ઘણું સુખ હોય તેને ભેગવવા એછી મહેરબાની કરવી પડે છે? આ બધા જ સુખ પારકી મહેરબાની પર ટકવાવાળા છે માટે આ સંસારનું સુખ જ ખરાબ છે આ વાત જો મનમાં ઉતરે તે કામ થાય. આ વાત સમજાવવા જ અમે મહેનત કરીએ છીએ.
આ પણે ભગવાનનું શાસન પામ્યા છીએ. ભગવાનના ભગત હેવાને આપણે દાવે છે. જીવને જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી મેક્ષમાં જ છે તે વાત બુદ્ધિમાં બેઠી છે ? આ વાત જે બુદ્ધિમાં બેસે નહિ તે જીવ આ સુખની પકડમાંથી છૂટી શકે નહિ, ભગવાનનું શાસન ઓળખી શકે નહિ, ધર્મ કરનાર પણ ધર્મ પામી શકે નહિ એટલું જ નહિ, પણ શાસ્ત્રના પંડિત ગણાતા પણ શાસન પામી શકે નહિ. ભગવાનને માને, ભગવાને કહેલ ક્રિયા પણ કરે છતાં આ વાત ન સમજાય તેને ભગવાન કે શાસન સાથે કાંઇ લાગે વળગે નહિ.
– ઇન્દ્રિયોની મતીલતા – મે ક્ષની ઈચ્છા થવામાં આડે આવનાર જે કઈ ચીજ હોય તે આ સંસારનું સુખ જ દે. અભવી એવી જાતિના જીવે છે જેને મોક્ષની ઈચ્છા કદાપિ થતી નથી. જે
જીવ ભવી (ભવ્ય) હેય, જેને કાળ પાયે હેય, લઘુકમિંતા થઈ હોય તેવા જીવને જ મિક્ષની ઈચ્છા થાય છે. તે માટે આ આ સંસાર છોડ પડે, સુખ પણ છોડવું પડે, દાખ વેઠવાની તૈયારી રાખવી પડે. તે માટે અનુકુલ વિષય પર જે રાગ છે અને પ્રતિ