Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૨૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
છે
| સદ્દગતિમાં જવું છે તે સુખ માટે નહિ પણ ત્યાં મોક્ષમાર્ગ રૂપ ધર્મની આરાધના સારી
રીતે થઈ શકે માટે. દુનિયાના સુખ માટે સદગતિને ઈ છે તે ભિખારી છે, ધર્મ માટે નાલાયક છે !
આજના ઘણું લેકે “મારે મરવાનું નથી તેમ માનીને જીવે છે. જાણે તેમના બાપનું રાજ ચાલતું હશે ! યુવાનો પણ મરે છે, બાળક પણ મરે છે, આજે તે એવા
એવા રોગ થાય છે કે-બેઠા બેઠા મરી જાય, સૂતા સૂતા ય મરી જાય. ઘણું સૂતેલા તે છે ઊઠયા જ નહિ. આ બધું નજરે જેવા છતાં ય તમે નિશ્ચિતપણે કેમ બેઠા છે તે ખબર છે
પડતી નથી. ' તમે કહો કે-“અમે બધા હવે સાવધ છીએ. અમને મરવાનો ભય નથી, જીવવાને ખેટે લેભ નથી. આ સંસારનું સુખ છેડી શકતા નથી પણ તે સુખની સ થે સાચવી સંભાળીને રહીએ છીએ, તેને ભોગવવું પડે તે કમને ભોગવીએ છીએ.” બાવું જીવન જીવવા માંડે તે આ જન્મ સફળ થાય.
માટે જ્ઞાનિઓ સમજાવી રહ્યા છે કે-આ સંસારના સુખ તે કિપાકનાં ફળ જેવાં ? છે. માટે જોગવવા જેવાં નથી પણ છેડી દેવા જેવાં જ છે. તાકાત હોય તે આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. સાધુ ન થવાય તે શ્રાવક થવા જેવું છે, શ્રાવક પણ ન થવાય છે તે સમકિત તે પામવા જેવું છે. સમકિત પામવા માટે આ દુનિયાના સુખને ભૂંડું 5 માનવું પડશે, છેડવા જેવું માનવું પડશે. તે સુખનું સાધન જે પૈસે તેને ય ભૂંડે છે માનવે પડશે, છેડવા જે માનવે પડશે.
આ બધાથી ક્યારે છૂટું, ફયારે છૂટું તે ભાવનામાં રમવું પડશે. પિતાના જ ! છે પાપથી આવતા દુઃખને મથી વેઠવા પડશે. આવી ભાવનામાં હશે તે સમકિત આવશે. 8 એકવાર સમકિત આવશે તે તેને આ જન્મમાં સાધુ થવા જેવું જ લાગશે. સાધુ નહિ છે થવાય તે માટે આ જન્મ ફેગટ ગયે એમ લાગશે. શ્રાવકને પોતાના ઘરમાં કોઈ સાધુ છે છે ન થાય, વિરાગી પણ ન પાકે તે થાય કે-“મારૂં આ ઘર સ્મશાન જેવું લાગે છે. જે છે મારા ઘરમાં બધા મડદા વસે છે, કે ચેતન છે જ નહિ.'
આ મનુષ્યજન્મ પામીને કેવું જીવન જીવવું જોઈએ? નિષ્પાપ જીવન જીવવું છે જોઈએ. કદાચ તેવું જીવન જીવવાની શક્તિ ન હોય અને ઘરમાં રહેવું પડે તે જુદી છે 8 વાત. આજીવિકા પૂરતું કમાવું પડે તે જુદી વાત. આ શરીરથી ધર્મનું કામ લેવા માટે શું છે ખવવવું પડે તે જુદી વાત. પણ ધર્મ છવ ખાવામાં મઝા ન માને, પૈસામાં મેટાઈ છે