Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૦ર-રાજાના મ
હારાજ 4 ફાગણ સુદ ૧૩ ની છ ગાઉની યાત્રા કયારે કરશો ?
–રમેશ સંઘવી-સુરત અહીં આવનાર
હજ હાઉઝિક લઈ ૯ ' આ વરસે ફાગણ સુદ ૧૩ ની આરાધના કરવામાં જેને સંઘમાં ફેરફાર આવશે. સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબ શાસ્ત્રીય રીતે આરાધના કરવાને દિવસે ફાગણ સુદ ૧૩, શુક્રવાર તા. ૨૧-૩-૯૬ છે. એ દિવસે જ યાત્રા કરવાથી તેની આરાધનાનું વાસ્તવીક ફળ મળશે. માટે જે કેઈને સાચી આરાધના કરી યાત્રાનું પુન્ય મેળવવું હોય તેમણે તે જ દિવસે આરાધના કરવી જોઈએ.
આજે તપગચછ . મૂ સંઘને ઘણું મટે વગર પર્વતિથિની આરાધના કરવામાં જાણતા અજાણતા દેષનું સેવન કરી રહ્યો છે. “યે પૂર્વ ત્તિ કાર્યા..ના શાસ્ત્રીય અર્થ થી વિપરીત પણે વર્તી રહ્યો છે. આ વર્ગ આ વરસે ફાગણ સુદ ૧૪ બે આવતી હેવાથી તેઓની શાસ્ત્રવિરૂદ્ધની “પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ થાય નહિ.' એ માન્યતાને લઈને જન્મભૂમિ પંચાંગમાં આવતી બે-૧૪ ને બદલે બે ૧૩ કરશે અને પ્રથમ તેરસે વાસ્તવીક તેરસ છે તેને ફશુતિથિ-વધારાની તેરસ માની બીજા દિવસે વાસ્તવીક ચૌદસ છે તેને બીજી વેરસ માનશે. અને ચૌદશની વિરાધના કરી તેરસ નથી છતાં તેરસ ગણીને તેર
સની યાત્રા કરશે. આથી ખરેખર જે દિવસે છ ગાઉની યાત્રા કરી અમુલ્ય પુન્યઉપાર્જન " કરવાનું છે તેથી વંચિત રહેશે.
- આ લખીને ચાર મહિના અગાઉ આપને એટલા માટે જણાવાય છે કે આપ અત્યારથી જ શાસ્ત્રીય રીતે સાચી તિથિએ આ યાત્રા કરવાનું આયેાજન કરી શકે. આપના સંઘમાંથી આ દિવસે આપની સાથે અનેકને આ દિવસે આરાધના કરાવવા બસ દ્વારા જવાનું આયોજન કરી શકે. આ દિવસે પાલમાં ભકિતની વ્યવસ્થાને બેઠવીને અનેક યાત્રાળુઓની સાધર્મિક ભકિત સંઘપૂજન આદિ કરવાનું વિચારી શકે.
આ વરસે અચૂક આ દિવસ યાત્રા કરવા માટે આજથી જ વિચારી લેજે. દર વરસે યાત્રા કરતા હો યા ન કરતા હો, પણ આ વરસે તે યાત્રા કરવા મક્કમ નિર્ધાર કરી જ લેશે. અને આવતા વરસે પણ આ જ પ્રમાણે ભેદ આવશે. માટે આવતા વરસે પણ ૨૦૫૪ ની સાલમાં પણ યાત્રા આ પ્રમાણે જ કરવાની રહેશે.