Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
- - - - - - - -
- બોધ દાયક લઘુકથા સજન બનવું છે કે દુર્જન?
– પૂ. સા. શ્રી અનંતગુણથીજી મ.
- એકવાર એક મહાત્મા પાસે જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છાથી બે યુવકે આવા મહાત્માને વિજ્ઞતિ કરી કે અમને જ્ઞાનથી સમૃદ્ધ કરે.
મહાત્માએ કહ્યું કે ભાગ્યશાલીએ ! બે-પાંચ દિવસ હમણ અહીં મારી પાસે રહો. પછી તમને ભણાવીશ ચાર દિવસ સુધી તે મહાત્માએ તે બંનેને કાંઈ જ કહ્યું નહિ પણ તે બંનેને શું શું કરે છે, કેવી રીતના વતે છે તે જ જોયા કર્યું.
, તે બને ખરાબ સંગતના કારણે કુછંદે ચઢી ગયેલા અને વ્યસનને ભોગ બનેલા તે બંને સાથે લાવેલ બીડી પીતા, તમાકુ ખાતા; જુગાર રમતા, વાત-વાતમાં ઝઘડી પડતા અને બિભત્સ એવી ગાળ પણ બોલતા એટલું જ નહિ પથરાદિથી પશુપંખીઓને પણ મારતા, હેરાન-પરેશાન કરી પાંડા ઉપજાવતા.
તે દી તે મહાત્માએ તેમને બોલાવીને કહયું કે, તમારી ખરાબ ત્યાગ કરી હોય તે જ તમને જ્ઞાનાભ્યાસ કરાવીશ બાકી આવી કુટેવે જ ચાલુ રાખવી હોય તે તમે જ્ઞાનને માત્ર જરાપણ યોગ્ય નથી, લાયક નથી. નાલાયકને વિદ્યા આપવી તે વિદ્યા દેવીનું અપમાન છે!
મહાત્માની આ સાચી હિતકર વાત સાંભળી બંને થી જ ગયા, તેમાં ય એક તે લાલચેળ બની મહાત્માને જ કહેવા લાગ્યું કે તમે જ અમને ગાળ આપે છે, નાલાયક કહે છે. મારે ભણવું નથી કહી પિતાના રસ્તે ચાલવા લાગ્યો.
- બીજે યુવક ઊંડા ગહન વિચારમાં પડયે અને મને મંથનને અંતે માગ પ્રાપ્ત થયે હોય તેમ મહાત્માના ચરણ કમલમાં પડી કહે કે-મારી કુટે છોડવા તૈયાર છું પણ આપ મને સાચું જ્ઞાન આપે. અને ભણાવો. . . .
તેની આવી તૈયારીથી મહાત્માએ તેને પિતાની પાસે રાખે અને સારામાં સારું જ્ઞાન આપી વિદ્વાન બનાવ્યું. તે પણ મહામાની પાસે ભણી-ગણી વિદ્વત્તાને વરી પિતાના ગામ જવા નીકળે. * * માગમાં ભયાનક જગલ આવ્યું. જંગલમાં થોડું ચા હશે ત્યાં પાછળથી કેઈએ તેની બોચી પકડી ભયંકર રાડ નાખતા ઠંહયું, જે હોય તે આપી દો. આને