Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૩૧ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રમણીરત્ન વિશેષાંક દર રવિવારે થતી બાળકની વાંચના શ્રેણીમાં સૌની સુંદર સાધર્મિક ભક્તિ કરવામાં આવતી હતી.
સમવસરણતપ, મિક્ષ દંડકતપ, સિદ્ધિધત, વિસવિહરમાનતપ, અક્ષયનિધિ 8 તપ, દરેકના પારણા-અત્તર પારણાં ખૂબ જ ઉત્તમ દ્રવ્યથી ભક્તિ કરવામાં આવતી હતી. છે એમ જ લાગે કે જાણે ઉપધાનતપ ચાલી રહ્યા છે
- પ. પૂ. મુનિરાજ શ્રી વિમલરક્ષિત વિજયજી મહારાજ સાહેબ ૭૨ વર્ષની વધ : ૨ વયે અપ્રમત્ત પણે વર્ધમાન તપની ૬૮મી ઓળી આરાધી રહ્યા છે. આટલી મોટી વયે છે સૌની વૈયાવચ્ચે સુંદર કરે છે. છે પ. પૂ. આ. ૨. શ્રી પ્રભાકર સુ.મ.સા. એ ૨૪ ભગવાનના ચઢતી ઉતરતી દેણીએ ૪ તીર્થકર વર્ધમાન તપના ૬૦૦ આંબિલ પૂર્ણ કર્યા છે. મુનિરાજ શ્રી મોહરક્ષિતવિજયજી મહારાજે વર્ધમાન તપની ૫૪મી એળિ, તથા સાદેવી શ્રી ઈન્દ્રમાલા શ્રીજીએ ૬મી છે
એનિ, સા વીજીશ્રી તત્વમાલા શ્રીજીએ પપમી એળિ પૂર્ણ કરેલ છે. શ્રી સંઘમાં ૫૦, છે ૩૦, ૧૬, ૧૧, ૧૦, ૯, ૮ ઉપવાસની ખુબ તપસ્યાઓ થઈ છે.
સુપનાની બોલી શરૂઆતથી જ સારી રીતે કરવામાં આવતી હતી. એક ભાગ્યશાળી પ્રથમ શરૂઆત જ ઉંચી કરતા, બધાજ સ્વપ્નની સારી બોલી થઈ હતી. સુનાની બેલી તેમજ જન્મ વાંચન સમયસર થઈ ગયું હઈ રાત્રિ જનને દોષ ભાવિકેને ન 3 લાગે તેની જાગૃતિ રખાઈ હતી. ભવાનીપુરમાં પ્રથમવાર આ બન્યું હતું.
કેનીગ સ્ટ્રીટમાં સંવત્સરિ પ્રસંગે ૧૧ વર્ષના આરાધકે અજિત શાંતિ સૂત્ર છે સુંદર શગ શગણી પૂર્વક શુદ્ધ ઉચ્ચાર વડે બેલી સૌ આરાધના મન. જિતી લીધા છે ર હતી. તેની ઉપબૃહણા રૂપે બે હજાર રૂપિયા સુંદર બહુમાન કરેલ. , છે. પૂજય મુનિરાજ શ્રી જયરક્ષિત વિજયજી મ. સા. ના સ્વર્ગવાસ નિમિત્તે કેનીંગ
સ્ટ્રીટમાં ભવ્ય જિનેન્દ્ર ભક્તિ મહત્સવ તેમજ સાધર્મિક વાત્સલ્ય સહિત 1
ન થયેલ છે.
વી હતી.
સાદવીજી શ્રી માલાશ્રીજી એ કેનીંગ સ્ટ્રીટમાં શ્રાવિક બે માં સુંદર આરાધના છે કરાવી હતી,
ચોસઠ પહેરી પૌષધ દેશાવગાસીએ ભવાનીપુર તેમજ કેનીંગ સ્ટ્રીટમાં સારી સંખ્યામાં થયા હતા સાધર્મિક વાત્સલ્યમાં થાળી ધોઈને પીએ તેઓને પ્રભાવના અપાતી માં કે હતી. કલકત્તામાં પૂ આ પ્રભાકરસૂરિ મ. ના આર્શિવાદથી ૧૧ મહાપૂજન થયેલ | નાના-મોટા દરેક તપસ્વીઓને પારણા અત્તર પારણામાં પ્રભાવના થતી હતી આમ આ માસુ કલકત્તા પૂજ્યશ્રીનું જવલંત ઈતિહાસ રચાયેલ છે.
રાજા -