Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કરનાર 5 વર્ષ– અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬
.
*
લઈએ કે આપણું મુક્તિ થાય તેવું બીજ આત્મામાં પડી જાય. બહુ વાંચન-શ્રવણ કરતા કરતા નકકી કર્યું કે જિનેશ્વરદેએ ૧૨ પ્રકારને તપ બતાવ્યા છે. તેમાં ય વૈયાવચ્ચને છે પણ, તપમાં અપ્રતિપતિ ગુણ કહ્યો છે. એટલે હવે શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી બની | શકે તેટલી વૈયાવચ્ચ કરી જીવન સફળ કરવું. જયારે જયારે સમય મળે ત્યારે પૂજનીય ? સાધુ સાધવીજી ભગવંતને ઉપયોગી અણહારી દવાઓ, આયુર્વેદિક દવાઓ, બીજી પણ છે { ઉપયોગી અનેક વસ્તુઓ લઈ પહોંચી જાય. ખુબ ભાવથી વસ્તુઓ વહોરાવતા ખુબ છે. છે આનંદ લુંટતા. ' છે એક વખત એક સાધવીજી ભગવંત પાસે ગયા. સાવીજી ભગવંતે બધી વસ્તુ છે
અડધા કલાક જઈ પછી કહ્યું-અમારે કઈ ખપ નથી, આ ભાઈ જરા ગુસ્સામાં આવી છે ? * ગયા અને બોલ્યા અમારી દુકાને કેઈ આવીને આવું કરે તે અમે શું કરીએ તે અહીં ! છે બેલાય તેવું નથી. પછી કહ્યું -સાવીજી મહારાજ કાંક તે લાભ આપો. ત્યારે સા. જ ભગવંતે કહ્યું-૧ એયને ખપ છે. આ ભાઈએ કહ્યું–સયનું પાકીટ રાખે સા. મહારાજે 8. છે, કહ્યું-અમારી સેય ખવાઈ જાય તે અમારે પ્રાયશ્ચિત લેવું પડે. આ ભાઈ તે વિચારમાં છે. ને પડી ગયા સંસારમાં કેટલી વસ્તુ ખઈ નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ, કાંઈ વિચાર પણ કરતા નથી. આ ત્યાગી આત્માએ કેવું ઉપયોગતત જીવન જીવે છે ? ધન્ય છે,
ભાઈએ કહયું એવું હોય તે આપ એક જ સેય લે. 4 શી ખબર સાવજને શું વિચાર આવ્યા અને ભાઈને પ્રશ્ન કર્યો કે તમે કેટલું છે.
અભ્યાસ કર્યો. આ ભાઈ કહે ગ્રેજયુએટ. સા. મહારાજે કહે હું તમને સંકુલના અભ્યાસનું છે નથી પૂછતી પરંતુ ધાર્મિક અભ્યાસનું પૂછું છું. પેલા ભાઈએ કહયું કાંઈ પુછવા જેવું છે { નથી. સા. મહારાજે કહયું તેય કયાં સુધી અભ્યાસ કર્યો? પેલા ભાઈએ કહયું ના
હતા ત્યારે પાઠશાળા જ હતે. લેગસ્ટ સુધી અભ્યાસ કરેલ પરંતુ યાદ કરવામાં બી 8 શ્રમ કર્યા પછી પણ યાદ ન રહેતું બધું ભુલાઈ જતું એટલે પછી ધાર્મિક અભ્યાસ કરવાનું બંધ કરી દીધું હતું.
સા. મહારાજ કહે-હવે તમે બે ટાઈમ પ્રતિક્રમણ ન કરે ત્યાં સુધી હું અલિંગી ! છે ધારણ કરું છું. આ ભાઈએ કહયું મારી જીંદગી પુરી થશે ત્યાં સુધી હું બે ટર છે
પ્રતિક્રમણ નહિ કરી શકું. તમે આ અભિગ્રહ ન કર. મેં પણ ઘણાં વ્યાખ્યાન સાંભળ્યા છે. ભગવાને ઉપદેશ આપવાનું કહેવું છે, કેઈન, જબરજસર્તી ધર્મ કરાવવાનું છે કહયું નથી. આવું કરવાથી તે ઉપાશ્રયે આવતાં લકે બંધ થઈ જાય છે. ૧ સા. મહારાજ કહે-તમારા કરતાં વધુ વ્યાખ્યાન મેં સાંભળ્યા છે, ઘણે અભ્યાસ У святосоороосоососа