Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૦૪
શ્રી જૈન શાસન (અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક
-
હવે આ બાજુ રાજાના ચાર મિત્રે શીલવતીની પરીક્ષા કરવા પાછા ફર્યા અને છે તેને જીતવા ગયા પણ તે દરેકને શીલવતીએ ખાડામાં પડીયાને તેનું ધન શીલવતી એ લીધું અને તેઓને શરાવળામાં અડધુ ખાવા પીવાનું એકલતી તે ઝાડે પેશાબ બધુ ત્યાં જ કરવાનું જેથી તેઓ નારકી જેવું દુઃખ અનુભવતા તેઓ શીલવતી આગળ કરગવા લાગ્યા. તેવામાં અજીતસેન ઘરે આવતા તેને બધી વાત કરીને રાજાને જમવા ન માટે આમંત્રણ આપ્યું. જા જમવા આવ્યા. પણ શીલવતી એ રસોઈ બધી ગુપ્ત છે રાખેલ જેથી રાજાને થયું જમવા બોલાવ્યા છે પણ રસોઈ તે દેખાતી ન હોવાથી રાજાએ પૂછયું, તે અજીતસેને જવાબમાં કહ્યું અમારા ઘરમાં ચાર યક્ષો છે. . તે બધુ
ઝપાટા બંધ પુરુ પાડે છે તેથી રાજાને આશ્ચર્ય લાગ્યું પણ રાજાને જમવા બેસાડયા છે. રાજા તે જેતે રહ્યો ને ચારે યક્ષે ઝપાટાબંધ બધુ કરવા લાગ્યા તે જોઈ રાજાએ 1 કહ્યું હે મંત્રીશ્વરજી જે આ યક્ષે આપણી સાથે પ્રયાણમાં હોય તે આપણને મુશ્કેલી ન !
પડે ત્યારે મંત્રીએ કહ્યું મારી પત્નીને પૂછીને વાત. કે હવે રસીલવતી તે ચારેને કહે છે કે હું કહું તેમ નહી કરો, તે મરી જશે ન તે ચારે યક્ષોએ કબુલ કર્યું પછી ચારેને પેટીમાં પૂરી ને કહ્યું તમારે બીજા પ્રયાણ | સુધી બોલવું નહિં રાજા પણ બીજા પ્રમાણે જ પેટી ખેલી ને રસેઈ માંગી ત્યારે | ચારે દુખીયાઓ-બેલી ઉઠયા કે “અમે જ ભૂખ્યા છીએ તમને રસોઈ કયાંથી આપીએ ? જયાં આ ચારે યક્ષે બેલ્યા ત્યાં રાજા ઓળખી ગયે અને શીલવતી મહિમા જા રાજા પાછા આવ્યા તેને બહેન કરી બહુમાન કર્યું* *
- હવે સંસારના સુખ ભોગવતા શીલવતીને લમધર અને ચંદ્રસેન નામના બે ૬ પુત્ર થયા તે જેન ધર્મમાં રાગી બન્યા આમ સંસારના સુખ ભોગવતા રહે છે. ત્યાં છે કેઈ દિવસ ધર્મશેષ નામના આચાર્ય મહારાજ તેમના ગામ પધાર્યા દેશના સાંભળી ને ? દેશના બાદ શીલવતીએ પિતાને પૂર્વ ભવ પૂછયે. ત્યારે આચાર્ય મહારાજે કહયું કે
કુસુમપુરમાં સુલસ શ્રાવક ને સુયશા નામની શ્રાવિકા રહેતા હતા તે જ્ઞાન પંચમી તપ છે ન વિધિ સહિત કરતા હતા તે તેની દાસી દુગિલાએ જોયા તેને પણ ભાવ જાગે તેણે * પાંચમ આઠમ આદિ તીથીએ ૪થુ વ્રત પાળવાને નિયમ લીધે તે તેના પતિએ પણ ને લીધે વત સુખ પૂર્વક પાળતા તે બંને મરીને તમે શીલવતીને અજીતસેન થયા છે.
આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું ને વ્રત લઈ પાંચમે દેવલેક ગયા ત્યાંથી ય છે મનુષ્ય થશે ને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે જશે.
આ છે શીલવતને પ્રભાવ સાથે ચારિત્રને પણ પ્રભાવ છે ચારિત્ર પામીને 5 મે જશે.