Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ૨૮૧
:
છે વર્ષ – અંક-૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : છે મુનીવર આવું બોલી રહયા છે ત્યાં જ એક અતિ રદીપ્યમાન દેવ આવીને તે & સીધી મદન રેખાને ત્રણ પ્રદક્ષિણા કરી. અને તેના ચરણમાં પ્રણામ કર્યા અને પછી તે | મુનીવરને વાંધ્યા. અને ધર્મશ્રવણ કરવા બેઠે.
આ બધુ અસંબદધ-અવિવેક જેવું વર્તન જોઇને મણિપ્રભ બેચરાધિપતિએ તે છે છે દેવને કહયુ દેવ જેવા દેવ થઇને તમે આ અનીતિમાગ અપનાવ્યા પહેલા મુનીવરને ન
વંદન ના કર્યું અને મનરેખાને કર્યું ! આવું કેમ કર્યું? તમે જે જ અનીતિ કરે છે એ તે પછી અમે કરીએ તેમાં નવાઈ શું છે.? .
દેવ કંઈ જવાબ આપે તે પહેલાં જ મુનિવર બેલયા “હે ખેચરી તું આમ જ ના બેલ, આ દેવ ઠપકાને યોગ્ય નથી. આ મદનરેખામાં આસકત મનવાળા યુગબાહુના | ૬ ભવમાં ભાઈ મણિરથ વડે આ યુગબાહુના ભવમાં માર્યા ત્યારે મૃત્યુની છેલ્લી ઘડી છે
સમયે મદન રેખાએ પિતાના ભતર યુગબાહુને મધુર વચને વડે નિયમણ કરાવી કે છે જેથી તે યુગબાહ પાંચમાં દેવલોકમાં ગયેલે આ દેવ બને સામાનિકને સુરેન્દ્ર બન્યું છે છે તે દેવે અવધિજ્ઞાનથી મદન રેખાને પોતાના ગુરૂ તરીકે માનતે અહીં. આવીને આ સ્ત્રીને . છે પ્રથમ વંદના કરી છે. આ મદનરેખા આ દેવને ધર્મનું દાન કરવાથી દેવના ધર્માચાર્ય
છે કરડે વંદન કરવા છતાં પણ આ મદરેખાના ઋણથી મુકત નહી બને, છે કારણ કે સમ્યકત્વનું દાન કરનારે સનાતન એવા શિવસુખનું દાન કર્યું છે અને છે આ સમકિતદાતાના ઉપકાર સમાન અન્ય કેઈ ઉપકાર નથી.” 8 આટલું સાંભળતા ખેચરે દેવની ક્ષમા માંગી.
દવે હવે મનરેખાને તને શું ઈષ્ટ આપુ? એમ પૂછતાં મનરેખાએ કહયુ ! છે ખરી રીતે તે તું મારૂ ઈષ્ટ આપવાને શક્તિમાન નથી મને તે જન્મ-જરા મરણ-ગ- .
શેક-પીડાથે વિવજિત, ઉપાધિવગરના અચળ એવું મોક્ષ સુખ પ્રિય છે. અને અવિરત દશામાં રહેલા દેવે મારા આ પ્રિય-ઈષ્ટને કેમ આપી શકે ? તે પણ તું મને હવે જ છે જદી મિથિલા લઈ જા, તરતના જન્મેલા બાળકથી વિખુટી પડી ગયેલી મને પુત્રમુખ છે. { જેવાની એક મમતા છે. પુત્રમુખ જોયા પછી હું સંયમને સ્વીકાર કરીશ. '
દેવ મનરેખાને તે મિથિલાનગરીમાં લઈ ગયે. કે જે શ્રી મહિલનાથ પ્રભુની ? જન્મ-દીક્ષા અને જ્ઞાન (કેવલજ્ઞાન) કલ્યાણની ભૂમિ હતી.
જિનાલયમાં તેને વાંધ્યા પછી તે બને સાધ્વીજી મ. પાસે ગયા. સાવીએ છે કહયુ-દુર્લભ એવા માનવભવને પામીને ધર્મ માટે હવે જરા સરખે પણ પ્રસાર કરવા
જેવો નથી.”