Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧૯૬ :
. . ૨૮૯ સંયમ લેવાની ભાવના દઢ બનતી હતી. આ બધું જોતાં પિતાશ્રીએ ૧૩ વર્ષની છે નાની વયે વિ.સં. ૧૯૮૩ના પોષ વદિ ૫ ના મહેસાણા મુકામે પૂ. પાદ સંઘ સ્થવિરલ દીર્થ તપસી આચાર્યદેવ શ્રીમદ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ) ના પટ્ટ | પ્રભાવક પ્રશાંતમૂતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાના વરદ | હસ્તે પ્રવ્રયા પ્રદાન કરાવ્યું– પૂ. પાદ ગાંભીર્યાદિક ગુણવંત હીરશ્રીજી મના પ્રશિષ્યા | ૪ પૂ. દયાશ્રીજી મ.ના શિષ્યા પુ. સા. મ. શ્રી દર્શનશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. શ્રી આ સકરચંદભાઈએ જિનશાસનના ચરણે આ અણમોલ રત્નની, ભેટ ધરી પૂ. દશાશ્રીજી . R મ. જે વડિલોની શીળી છાયામાં જ્ઞાન-ધ્યાન-અભ્યાસમાં ખૂબ વિશિષ્ટતા કેળવી. }
ગુરૂ ભગવંતના કૃપાપાત્ર બન્યા.
આ બાજુ નાને બાળુડો કલ્યાણ પણ સંયમના સાજ પહેરવા કટીબદ્ધ બન્યા છે તેમની પણ દઢ ભાવના જોતાં પિતાશ્રીએ ખંભાત મુકામે ૧૯૮૩ના વૈશાખ સુદ ૧૧ ના ? 8 મંગલ દિવસ સકલાગમ રહસ્યવેદી સ્વ-પર શાસ્ત્રના પારગામી આચાર્યદેવ વિજય દાન- 5 4 સરીશ્વરજી મહારાજાનાં વરદ હસ્તે પરમેશ્વરી પ્રવ્રજયા ગ્રહણ કરાવી. જેનું નામ 8 મુનિરાજ શ્રી કનકવિજય સ્થાપન કરી પૂ. પાટ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ 8 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે જાહેર કરાયા. જેમાં પણ શાસન { પ્રભાવક તરીકે પંકાઈ સુંદર આરાધના દ્વારા જીવન ધન્ય બનાવી ગયા.
સાકરચંદભાઈએ પણ ૧૯૮૪ના ફાગણ સુદ ત્રીજે દિક્ષીત બની વટાજ સુધાર્યા..
આ બાજુ પ્રશાંત વિદુષી દર્શનશ્રીજી મહારાજ શ્રી જૈન શાસન ગગનગિણે સૂર્ય છે જેવા તેજસ્વી બન્યા. ગુરૂકુલવાસમાં વસી અનેક પ્રકારને અભ્યાસ જ્ઞાન-યાન-તપ8 ત્યાગના રંગે રંગાઈ આત્મ સાધનામાં લીન બન્યા. નિર્મલ સંયમી પ્રકૃષ્ટ કેટને ત્યાગ છે ભાવ- અતિ અતિ નિઃસ્પૃહતા વાત્સલ્યમૂર્તિ. પોપકાર પરાયણતા. વિગેરે વિગેરે R અગણિત ગુણેના નિધિ બન્યા. ' છે જયાં જયાં વિચર્યા ત્યાં ત્યાં પરમાત્માના શાસનને વિધ્વજ ફરકાવતાં.
કેટલાંકને સંસાર ત્યાગને ઉપદેશ આપી સંસારની અસારતા બતાવતાં કેટલાંકને ક ૧૪ નિયમ સમજવી અણુવ્રતના ઘારક બનાવતાં. કેઈ દિવસ પ્રમાદનું નામ નહિ.. છે જ્યારે જુવે ત્યારે વાંચનમાં વ્યસ્ત રહેતાં. અધ્યયનમાં ઓતપ્રેત રહેતા. ૫ એટલે સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-વ્યાકરણ વિ.માં સુપ્રવિણ બનેલા. એમના સંપર્કમાં છે આવી ઘણી બહેનેએ સંયમ ગ્રહણ કરેલ. { તેમના પિતાના સુશિયાઓ ૧૧ થયેલા એક પછી એક ચડિયાતી એવી { શિષ્યાએ પણ ખૂબ વિનયશીલ- વૈયાવચી આજ્ઞાંકિત અને વિદુષીએ હતાં. અને