Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે દિશા બદલો દશા બદલાશે...!
(બોધદાયક લઘુકથા)
-પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. હજારો હાજર રહof-wછે, જો 1 એક સજજનની પત્ની સ્વભાવે ઝઘડાળુ અને કશ હતી. નાની-નાની વાતમાં છે
ઝઘડા કરવા તે તેને મન રમત વાત હતી. આવી વ્યકિતઓને ઘર અને પાડોશી બઘ છે [ સમાન જ હોય છે. કારણ ઝઘડે ન કરે તે તેમને ખાવું જ ભાવે નહિ. શાંતિને હું છે માટે તે ભાઈ બધાથી નોખા થઈને રહેવા લાગ્યા તે પણ તેના સ્વભાવમાં જરાય ફેર 8
ન પડે. તે રામ તેમના તેમ પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય તે કહેવતને ચરિતાર્થ કરતી. છે - આનાથી કાયમને છૂટકારો મેળવવા તે સજજને ઉપાય શોધી કાઢયે. દરરેજ ? { તેઓ ઘરેથી બહાર કરી આશિ માટે જાય અને સાંજના પાછા આવે ત્યાં સુધી તેને 1 એક કામ સોંપ્યું અને જરા ધમકી આપીને કહ્યું કે આ કામ જે પૂરું નથી કર્યું તે જ છે તારી ખેર નથી. ૧ કામમાં જોઈએ તો કાંઈ જ નહિ માત્ર એક થાળી ભરીને ચોખા અને દાળ $ 5 ભેગા કરીને આપતા અને તે બનેને જુદા પાડવાનું કામ મેંપીને જતા. તે તેને સમય છે છે તેમાં જ પૂરો થઈ જતું. તેના કારણે કામમાં મન લાગી જવાથી તે ઝઘડે કરી નહિ } 5 અને દિવસે જતા તે સ્વયં બદલાઈ ગઈ. તેને ઝઘડાળુ સ્વભાવ ચાલ્યા ગયા. બધાને ન A પ્રિય બની ગઈ.
દુનિયામાં કહેતી છે કે “નવરું મન શેતાનનું કારખાનું છે? “નવરે બેઠે નખેદ વાળે.” છે
આપણે આને સાર એ લે છે કે આપણું જીવન જે ભગવાનની તારક આજ્ઞાને અનુસાર ગોઠવીએ તે શેતાન આપણા ઉપર સવાર થઈ શકે જ નહિ તેને ભાગવું જ પડે સાચી દિશા પ્રાપ્ત થાય એટલે દશા બદલાવાની જ છે. સૌ જીવનની દિશા બદલી છે દશાને બદલે તે જ ભાવના,
– આત્મ નિરીક્ષણ કરીએ ! – . એક મહાત્માને કેટલાક શિષ્યએ જિજ્ઞાસુ ભાવે પૂછયું કે-મૂખ અને બુદ્ધિ| માનની ઓળખ શી ? -
મહાત્માએ સહજ ભાવે અનુભવવાણી ઉચ્ચારતાં કહ્યું કે- “પોતાના અનુભવોથી છે પણ લાભ ન મેળવી શકે તે મૂર્ખ !” અને “જે બીજાઓના અનુભવથી શીખી જાય છે અને જાતને સારી બનાવે તે બુદ્ધિમાન !
ત્યારે એક ત્રીજા જિજ્ઞાસુએ પૂછયું કે જે પિતાના અને પારકા અનુભવથી પણ છે જ ન શીખે છે કે કહેવાય?
ત્યારે મહાત્માએ મંદમંદ સ્મિત ફરકાવતા કહ્યું કે તેને તે “નરપશુ પણ કહી શકાય! ભાગ્યશાલિએ ! આપણે સૌ જાત નિરીક્ષણ કરી કયાં છીએ તેને જાતે જ નિર્ણય કરીએ!