Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬
: ૨૬૩
)
ચંદનબાળાજી, શમતીજી, સુલસા, મયણાસુંદરી, અનુપમ દેવી, દમયંતી, રે 1 સીતા, સુભદ્રાના ભવ્ય જીવનની સ્મૃતિ માનવીના જીવનમાં પવિત્રતાનો સંચાર પેદા કરે છે.
ધન્ય છે તે શ્રમણી રત્નોને વયં સુંદર જીવી ગયા. અને તે ઉત્તમ આદર્શ આપી ગયા.
બુદ્ધિ મળે તે ધમની જ મળજે. ખંભાતના વતની વિજયાબેન, પૂજ્ય ગુરૂદેવના મુખે જિનવાણી શ્રવણ કરતાં ! હયા થઈ ગયું આ સંસારમાં રહેવા જેવું નથી. સંયમ જ લેવા જેવું છે. મેક્ષે જ જવા જેવું છે. અનંતો પાપ રાશી ભેગી થાય ત્યારે સ્ત્રી તરીકે જન્મ લે પડે. ધન્ય તે જિનની માતાએ તારક તીર્થકર તેની માતા બનવાનું સૌભાગ્ય પામ્યા. વિશ્વની ) અંદર ઘમ તીર્થની સ્થાપના કરનાર અરિહંત પરમાત્માની માતાઓ બની. આવું ધમાલ શાસન પામ્યા પછી ધર્મ ૨૪ કલાક કર હાય જિનાજ્ઞા પાળવી હોય તે દીક્ષા વિના છે ઉધાર નથી. પ. પૂ. આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે બ્રહ્મચર્ય વ્રત લઈ લીધુ. ૧
માતા મેહ, ભાઈની મમતા, લાગાણીએ સંયમપંથે ન જવા દેતા સંસારમાં પરા- 1 | ધીન પણે લગ્ન થઈ ગયા. લગ્ન થયા ઘેર આવ્યા પતિને કહ્યું, “મારે અને તમારે ?
સંબંધ ભાઇ-બેન તરીકે રહેશે પતિ-પત્ની તરીકે નહિ પુણ્ય જેર કરતું હશે. પતિ છે 1 એ પણ ૧૦૦% સહાય કરી,
વિછયાબેને વાત કરી મારે તે દીક્ષા લેવી છે. પતિએ બાઈની નિર્મળતા, પવિ છે 5 ત્રતા, ધર્મ ભાવનાને જાણી રવ આપી '
વિજયાબેને દીક્ષા લીધી આજે ૨૫ કરતા વધુ શિયાઓના ગુરુણી પદે બિરાજે છે છે. વિજયાબેન પોતે પણ સંયમ જીવન બાદ આયંબિલની એળિઓ કરે છે. તેઓના ! ૧ પતિ પણ અવાર-નવાર સુખ શાતા પુછવા આવે છે. તે
કેવું અદભુત અજોડ અદ્વિતીય છે આ પ્રભુ શાસન કેને કયારે પાવન કરે છે { તે ન કહી શકાય.
ઈતિહાસ વાંચીએ છે પણ ઇતિહાસ સર્જન થાય તેવું કામ સત્વશાળી આત્મા4 એએ કરવું જોઈએ. પ. પૂ. આ. કે. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના સંસારપણે
સગા બેન વિજયાબેન હતા. છે . આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સામાટે કહેવાતું કે તેમને હાથ સુગ્ય