Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૨
: શ્રી જન શાસન [અઠવાડિ] . અમણીરત્ન વિશેષાંક
?
-
-
-
માતા અને બેને કચ્છ વાગડ દેશધારક પૂ. આ. કે. શ્રી કનચંદ્ર સૂરિ પાસે કે તીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ રત્નત્રયી અને તનત્રયીની ખુબ સુંદર આરાધના કરી. વર્ધમાન તપની ઓળએ ખુબ કરી. સંસારીપણામાં ભયંકર માંદગીમાં પણ નવપદ
છની એળિ મુકી નહિ. બિમારમાં સૂતા સૂતા પણ આંબિલની સુંદર આરાધના ૪ ન કરી હતી.
શ્રી જયંતિભાઈના પિતા સ્વર્ગવાસ પામ્યા. અને શ્રી જયંતિભાઈએ પ. પૂ. પં. છે મકર વિજયજી પાસે સંયમ ગ્રહણ કર્યું. વર્ધમાન તપની ૧૭૦ એળિ પૂર્ણ કરી. 8
મેટે ભાગે દાળ-રોટીનું જ આયંબિલ કરતા. સ્વાધ્યાય, જપ, વિનય, વૈયાવચ્ચ, જિન છે ૪ ભક્તિ અજોડ કરતા. દરેક દેરાસરે જિન પ્રતિમાને ત્રણ ખમાસમણ આપતા. ઉપધિ સાવ ! છે મામુલી રાખતા. પિષ્ટકાર્ડ, કવર, ટિકિટ આવુ કોઈ તેમની પાસે જોવા મળતું નહિ.
ઘર હોય તે વાસણ ખખડે પણ ખર! સંયમી જીવનમાં એક સૌરાષ્ટ્રના હેય, છે એક રાજસ્થાનના હેય, એક ગુજરાતના હેય બધાની અલગ અલગ પ્રકૃતિ હેય. કયારેક છે કેઈ ઊંચા સાદે બેસી જાય તે આ તુરત કહે આ તે પ્રભુ વિરના સાધુ છે. સંયમના જ
આરાધક છે. તે ભલે તે બધું આપણા હિત માટે જ હોય. ઘણીવાર તે બોલતા કે 4 “સારું થયું સૂળીની સબ સોયમાં પતી ગઈ. બધું સિધુ જ ખતવતા.
દીક્ષા પછી તેનું નામ મુનિ જયંતભદ્રવિજયજી મ. સા. હતું. સંસારીપણામાં છે આ પાઠશાળા ચલાવવાનું કામ તેમને પાયું છોકરાએ તેફાન મસ્તી કરે આ કાંઈ બેસે છે 8 નહિ. ત્યારે સંઘના અગ્રણીઓ કહેતા તમે કઈ બેલશે નહિ, ગુસે કરશે નહિ તે
આ છોકરાઓની પાઠશાળા કેવી રીતે ચાલશે? ત્યારે આ જયંતિભાઈ કહેતા ગુસ્સે શું ? ૬ છે તે મને ખબર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓને સમતાભાવ વિશિષ્ટ હતે.
અનેક પુણ્યવાને તેમના દર્શન-વંદન કરી પાવન બનતા. છે એક પરિવારના ત્રણ ત્રણ પુણ્યવાન સંયમ જીવનને કેવી રીતે પામ્યા શ્રી જિન છે ૬ શાસનને બે શ્રમણી રને કેવી રીતે મલ્યા ?
' ભાગ્યશાળી આત્માઓએ કઈ પણ આત્માને ધર્મ સાધમામાં અંતરાય થતું હોય છે છે અને પિતાનાથી સહાય કરવાની શકિત હોય તે ચુકવુ જોઈએ નહિ આપણે કોઈને ધર્મ કરવા-કરાવવામાં સહાયક બનીશું તે આ ભવમાં કે ભવાંતરમાં આપણને પણ ધર્મમાં છે કેઈ સહાયક બનશે. 8 ગુણની સુવાસ માનવી ગયા પછી પણ દશે દિશામાં ફેલાતી રહે છે. તેને પ્રકાશ છે { પામી આરાધક આત્માઓ પણ ગુને પ્રાપ્ત કરનાર બને છે.
-