Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૨૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણ રને વિશેષાંક
જઈ રાજાને કહ્યું કે બૌદ્ધ ને બેલા. મારે તેમની સાથે વાત કરે છે. રાજાએ બુદ્ધા ન નામના બૌદ્ધ આચાર્યને બોલાવીને કહ્યું કે મલ આચાર્ય સાથે વાત કરે અન્યથા દેશપાર જવું પડશે તથા વાદમાં જે હારે તેને પણ દેશપાર કરવામાં આવશે. બૌદ્ધ આચાર્ય તે કબૂલ કર્યું. વાદ કરવામાં વાદી-પ્રતિવાદી, સાક્ષી અને સભાપતિ એ ચાર જોઈએ. મલ્લા આચાર્ય વાદ માટે ચેલેન્જ ફેકી હોવાથી વાદી થયા. બીદ્ધ આચાર્ય છે સાથે વાદ કરવાનું હોવાથી બૌદ્ધ આચાર્ય પ્રતિવાદી બન્યા. રાજ સભાપતિ બન્યા. મધ્યસ્થ અને વાહ વિષયમાં નિષ્ણાંત એક પંડિતને સાક્ષી તરીકે નિમે.
* હવે એ પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે પ્રથમ કેણ પ્રશ્ન કરે. બૌદ્ધ આચાર્ય કહ્યું કે પ્રથમ વાંકી બેલે, પછી પ્રતિવાદી બેલે, આથી રાજાએ મલ આચાર્યને પ્રથમ કે કહ્યું : મહલ આચાર્યો નયચક્રના આધારે પ્રકને પૂછયા. બૌદ્ધ આચાર્ય તેના ઉત્તરે { આપ્યા,
આમ પાંચ દિવસ સુધી ચાલ્યું, છઠા દિવસે મહલ આચાર્ય. ઘણે જ લાબે પૂર્વય કર્યો. આથી બૌદ્ધ આચાર્ય જવાબ આપવાની વાત કર રહી, પણ પૂર્વપક્ષને થારી પણ શક્ય નહિ. આથી તેણે બીજા દિવસે જવાબ આપવાનું કહ્યું. બધા સભા
જને પિતાના સ્થાને ચાલ્યા ગયા. બૌદ્ધ આચાર્ય પોતાના સ્થાને જઇને એકથી કે મલવાદીએ કહેલ પૂર્વ પ્રકન લખવા માંડશે. પણ સંપૂર્ણ પૂર્વ પ્રશ્ન યાદ આવતા નથી. રાત પડી છતાં પૂવ યક્ષ લખી શકાશે નહિ. આથી આખી રાત ચિંતાતુર બની ! ઉજાગર કર્યો. { હાય ! સવારના શું ઉત્તર આપીશ? મારો પરાજય ચોકસ છે. મારે દેશપાર 4 જવું પડશે. લોકોમાં મારી લઘુતા થશે ઈત્યાદિ ચિંતાથી એનું હદય ફાટી ગયું. એક હાથમાં જ રહી ગયો અને મૃત્યુ પામ્યા.
સવારના રોજ સભામાં આ બીજે સભ્ય અને મલ આચાર્ય વગેરે પણ ર સમયસર રાજસભામાં આવી ગયા પણ બૌદ્ધ આચાર્ય આવ્યા નહિ. રાજા વગેરેએ ઘણી 4 વખત સુધી તેને આવવાની રાહ જોઈ, છેવટે રાજાએ તેને બોલાવવા માણસ મેક. ? માણસે તેના ઓરડામાં જઈને જોયું તે આચાર્ય મૃત્યુ પામેલ છે. તેની આગળ લખવાને પાટિયે પડે છે. તેના ઉપર ચેકથી અક્ષરે લખેલા છે. હાથમાં ચેકને ટુકડે છે. રાજપુરૂષે આવીને રાજાને વિગત કહી. આથી રાજાએ બૌદ્ધ ને ભારત દેશમાંથી કાઢી મૂક્યો ત્યારથી ભારતદેશ બૌદ્ધ સાધુએથી રહિત બન્યું. પછી ધીમે ધીમે બૌદ્ધ
ધર્મ ભારત દેશમાંથી સદંતર ચાલ્યા ગયા. શ્રી સંઘ જિનાનંદસૂરિ સહિત મg આચા{ ને ખૂબ જ આડંબરથી નગરપ્રવેશ કરાવ્યું.