Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧–૯૬ :
૨૫૭.
1 મ. શ્રી સંઘ, આ વાત કરી શ્રી સંઘને પણ દુખ થયું. મતલ સાધુએ અભિગ્રહ કર્યો છે કે જો એ પુસ્તક પાછું મળે તે જ વિગઈ લેવી ત્યાં સુધી ધાન્યમાં વાલ સિવાય કઈ છે ધાન્ય ન લેવું. અને વનમાં જ રહેવું. આનાથી સંધ એકી સાથે હર્ષની લાગણી છે. અનુભવવા લાગ્યા. મહલ સાધુને આ અભિગ્રહ જાણી આનંદ થયે, પણ અભિગ્રહ છે. ઘર હોવાથી વિગઈ વિના દેહ ટકે તેમ ન હોવાથી શેક થયે આથી શ્રી સંઘે તેમને વિગઈની છૂટ રાખવાની આગ્રહભરી વિનંતી કરી. પ્રારંભમાં તે મતલ સાધુએ શ્રી જ સંઘની વિનંતી તરફ લય આપ્યું નહિ. પણ પછી સંવે જોરદાર આગ્રહ ચાલુ રાખ- ૧. વાથી શ્રી સંઘની વિનંતિથી એક વિગઈની છૂટ રાખી. પછી વલભી નગરીની પાસે આવેલા એક પર્વત પાસે જઈને રહ્યા. નયચક ગ્રંથની પ્રાપ્તિ :
એક વખત રાત્રિના સમયે જાગી ગયેલા મલ્લ સાધુ નથચક ગ્રંથની પહેલી ૪ છે ગાથાને અથ" વિચારવા લાગ્યા–એવામાં શ્રુત દેવીએ આવીને તેમને પૂછયું: “કિમષ્ટિ છે { તમને શું પ્રિય છે–પગ્ય છે ? મલ્લ સાધુએ કહ્યું : વલા –વાલ ઈષ્ટ છે–પથ્ય છે. 5. આ પછી છ મહિના પછી ફરી મૃતદેવીએ પૂછયું : “કાવ્યાં-કેની સાથે? મલ સાધુએ છે. કહ્યું : “વૃત પુડલ્યાં-ઘી ગોળ સાથે. દેવીએ વિચાર્યું કે મેં છ મહિના પહેલાં જે : પ્રશ્ન પૂછે છતે તે પ્રશ્નને જણાવ્યા વિના એ પ્રશ્ન સાથે સંબંધ ધરાવતા આ બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે, આથી તેની સ્મરણશકિત તીવ છે કારણ કે પહેલો પ્રશ્ન યાદ 8. ન હોય તો બા પ્રશ્નનો ઉત્તર ન આપી શકે આથી મરણશક્તિથી વિસ્મય પામીને : શ્રુતદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું :
હું તારા ઉપર પ્રસન્ન છું–માગ, માગ. આથી તેમણે નયચક્ર શામનું પુસ્તક માગ્યું છે છે દેવી તે પુસ્તક આપીને તું વાદમાં અજેય થઈશ. એમ કહીને અદશ્ય થઈ ગઈ. - શ્રી ઘને આ સમાચાર મળતા આ સંઘ ખૂબ આનંદમાં આવી ગયે. મહાન છે ઉત્સવપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવે. હવે શ્રી સંઘ જિનાનંદમુનિને પણ વિનંતી કરીને અહીં લાવ્યા. ત્રણે બંધુઓને મહત્સવપૂર્વક આચાર્ય પદવી આપી. આ વખતે મલે કહ્યું : ભરૂચમાં જઈ બૌદ્ધ સાથે વાત કરી બૌદ્ધાને દેત્યાગ કરાવું તે જ મારૂં ? ભણેલું પ્રમાણ છે એમ માનીશ, અન્યથા નહિ.
' બૌદ્ધોનો પરાજય અને દેશવટે –
શ્રી સંઘની આજ્ઞા લઈ મલ્લા આચાર્ય ભરૂચ શહેરમાં પધાર્યા. ત્યાંના રાજાને મળ્યા તથા ચિત્તાહાદક સુંદર કાવ્યો રચીને રાજાને ખુશ કર્યા. પછી એક વખત અવસર