Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8
વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬૪
.
. : ૨૫
સાવીજી શ્રી દલભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ તથા આચાર્યશ્રી જિનાનં? સુરિએ કહ્યું કે-હે ભદ્ર! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે.
રાજાએ તે દિવસથી મલલ આચાર્યનું “મહલવાદી એવું નામ રાખ્યું. આ પ્રમાણે છે 8 આચાર્યશ્રી મલવાદીએ શાસનની મહાન પ્રભાવના કરી.
જેવી રીતે અહીં સાધ્વીજી શ્રી દુર્લભદેવીએ જેનગ્રંથ ભંડારની વ્યવસ્થા કરીને ! 5 શ્રુતભક્તિ અને જેન શાસનની સેવા કરી તે રીતે આજે પણ જે પૂ. સાલવીજી ભગવંતે છે જયાં જયાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં આ રીતે જ્ઞાન ભંડારને વ્યવસ્થિત કરે તે ઉત્તમ 8 શ્રુતભકિત કરવા સાથે ઉત્તમ શાસન સેવા કરી શકે.
પર શાલવતીના તારક સાદેવીજી !
કુશલપુર નગરમાં એક દરીદ્રી હતું તેને દુગિલા નામની પત્ની હતી તે હરિ-૧ એ તાથી પીડાતા હતા.
એકવાર મહાસાધ્વીજી ત્યાં પધાર્યા અને દગિલાએ તેમને જોયા. નમસ્કાર કરીને ? કહ્યું કે હે! ભગવતી અમે જન્મથી જ દરિદ્વા છીએ તે અમારે આ દુખથી ઉધાર કરે છે ૧ સાધ્વીજી બોલ્યા, ભાગ્યશાળી પુન્ય કરે, પરપુરુષના સંગને ત્યાગ કરે તથા છે રાન પંચમી તપનું આરાધન કરે.
દગિલાએ આ સર્વને સ્વીકાર કર્યો અને બંને પતિ શ્રાવક ધર્મનું પાલન છે. કરી સેમિ દેવલોકમાં ગયા. ત્યાંથી રવી ભાઈ તે અજિતસેન શેઠ થયે. અને દુગિલાને
જીવ તે શીલવતી સતી બની. પંચમી તપના પ્રભાવથી નિર્મલ બુદ્ધિ થઈ અને શીલના છે અભ્યાસથી નિર્મલ શીલ થયું. બંનેએ દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી પાંચમા દેવલેકે ગયા ત્યાંથી મનુષ્યભવ પામી સંયમ સાધી મોક્ષે જશે. ધન્ય માર્ગદર્શન મહા સાવીને કણને ધધ.
–પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ, મ.