Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬
-
. . ૨૪૭
જી
*
ધર્મ એજ ખરેખર રક્ષણ કરનાર છે. ધર્મ એ જ મૃના મુખમાંથી બચાવનાર છે છે. એ જ તારણહાર છે. માટે હું આજે નિર્ણય કરું છું કે આ સ્વાર્થ ભર્યો સંસાર માં માતા-પિતા, ભાઈ બહેન સોં સ્વાર્થ માં રચ્યા પચ્યા રહે છે. માટે આવા સવાથી જનેને
ત્યાગ કરી અનંત શાશ્વત સુખના સ્થાને પહોંચવા માટે શ્રી જીનેશ્વર ભગત એ બતા| વેલા ચારિત્રમાર્ગને સ્વીકાર કરે એજ મારા મારા માટે કલ્યાણકારી છે.
કેમ પિતાજી તમને હું વહાલ છું? ' , અકકલદાસ : તું મને ઘણું જ વહાલે છે..
ચીકુડા : છોડે, તમારી વાત, જ્યારે યોગી એ મને બચાવવા તમને કરે છે આવે ત્યારે તમે ન બાંધે અરે, તમારા પૈકી આટલામાંથી કોઇપણ તેયાર ન હતું, તે સૌને પિતાને જવ વહાલે છે. બીજાનું ગમે તે થાય ? આ વૃાથની ભૂખ આ સંસાર માં તમારા કરવાની કયારેય નહીં ભાંગે આજથી હવે હું તમારા સૌને ત્યાગ કરૂં છું.' પ્રભુ પરમાત્માના માર્ગે જવાને માટે હું કટિબધ્ધ બનું છું. એ શાસનના રક્ષક છે કે, આ વીતરાગ પરમાત્માના માર્ગે જતા એવા મારી રક્ષા કરો અને આ વાર્થ | ભય સંસારમાં જીવેને સદબુદ્ધિ આપજે કે પોતાના બાળકોને નિયમીત પાઠશાળા | એકલી અસરકારે આપે. ખરેખર ! મને પણ પાઠશાળામાંથી શિક્ષણ મળ્યું એના પ્રતાપે આજે વાનના ફળ રૂપે હું પાપથી અટકવા વરતી રૂપ ચાસ્ત્રિના પંથે લઉં છું. ૧ - રચયિતા : પંડિત શ્રી રમણીકલાલ મણીલાલ સંઘવી છે
ભાભરવાળા 1 વિવિધ વાંચનમાંથી.
પૂ. સા શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. . – પુણ્ય કયારે બંધાય તથા કેટલા પ્રકારે ? ૧ અન પુણ્ય ! અનનું દાન દેવાથી ૨ પાણ પુરા પાણીનું દાન દેવાથી.. ૩ લયન પુણ્ય : સ્થાન આપવાથી. ૪ શયન પુણ્ય : શમ્યા પાટ પાટલા આપવાથી. ૫ વસ્ત્ર પુય : વસ્ત્રનું દાન આપવાથી ૬ મન પુણ્ય ! મનને શુભ રાખવાથી. ૭ વચન પુણ્ય : મુખથી શુભ બાલવાથી. ૮ કાય પુણ્ય : કાયા દ્વારા જય પાળવાથી. નમસ્કાર પુણ્યઃ ગુણીજનેને વારંવાર નમસ્કાર કરવાથી (ઠાણાંગ સૂત્ર) 8.