Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૧૨–૧૩ તા. ૧૯-૧૧-૯૬
L: ૨૫૧ ૧ છે ત્યાગ કર્યો. ગ્રહણ અને આસેવન શિક્ષાને પામીને ઉતમ ચારિત્ર પાળવા લાગ્યા લેકમાં પણ આર્યા લમણા તરીકે પ્રસિદ્ધ થા.
આટલા ઉત્તમ પણ આત્માઓને નિમિત માત્રથી ઘેર પાપ બંધ થાય છે. ] { રત્નત્રયીને હાનિ પહોંચાડે તેવા સઘળાંય નિમિત્તોથી આત્માને સદાય સાવધ રાખવે જ જોઈએ, જે સાવધ રાખવામાં ન આવે તે સત્વશીલ. શ્રધ્ધાળુ અને સદાચારના પાલનમાં = સદા રકત એવા પણ આત્માઓને નિમિત્તની અસર થઇ જાય છે. સાવ પાયમાલ
જાય છે. 9 આર્યા લમણાને માટે પણ આવું જ બન્યું. એક દિવસ તેઓશ્રીએ એક ચકલા ૩ ચકલીની યુગલને જોયું. જે યુગલ કામક્રીડા કરી રહ્યું હતું. એ યુગલની કામક્રીડા જોતાં છે જેમાં આય લમણા જરાક ભાન ભૂલી ગયાં. 8 એમણે પિતાની નજર પડતા જ પાછી ખેંચી લેવી જોઈતી તી નજર બગડે છે તેવું નિહાળીને મનમાં અન્ય વિચાર ઉદ્દભવ્ય અરે! તેનાથી પણું પાછા ફરવું તું અને
વિચાર એ કર જેતે હતું કે “કામ પશુ-પંખીઓને પણ કેટલું બધું રંજાડે છે” 8 એને બદલે આર્યા લક્ષમણએ પિતાની નજર તેની સમક્ષ થિર કરી ખરાબ છે વિચારીએ જોર પકડયું. વિપરીત ભાવેએ ઘેરો ઘાલ્યો. “અતિ કામી એવા પણ થયાળુ 8 ને જે વિચાર પ્રાયઃ ન ઉદભવે તે વિચાર આર્યા લમણાના હૈયામાં ઉદ્દભવે.
“આવી કામક્રીડા કરવાની અનુમતિ શ્રી અરિહંતદેવે કેમ નહી આપી હોય ?' { આવા અઘટીત વિચારેના સમાધાનમાં તેઓશ્રીએ વિચાર્યું. શ્રી અરિહંતદેવ આની છે અનુમતિ શાની આપે કારણ કે એ પોતે અવેદી હોય છે. એટલે વેદયવાળાના દુઃખને જ તેઓશ્રી ક્યાંથી જાણે?” છે આ પાપને વધારનારો ખરાબ વિચાર, આવતાં તે આવી ગયું, પણ ક્ષણ છે માત્રમાં જ સાવધગીરી પ્રાપ્ત થઈ ગઈ મનના ભાવ પલટાયા. 8 : શ્રી અરિહંતને વેદને ઉદય ન હોય પરંતુ વદના ઉદયને કારણે આવતાં છે ભંયકર દુખનું જ્ઞાન અને સર્વ જીવોની સર્વ પ્રકારની પીઠાઓનું જ્ઞાન એ તારકાને હેય જ મિથ્યાત્વને જોરદાર ઉદય હોય તે જ આવા વિચાર આવે.,
વોદય એટલે તમે સૌ સમજે છે ને? વેદના પણ પ્રકાર છે. એક પુરૂષવેદ 8 બીજે સ્ત્રી વેa અને ત્રીજે નપુંસક આ ત્રણેય વેદમાંના એક પણ વેદને ઉદય સારો
નથી એક એક વેદની પીડાની માત્રા અનેક ઘણી છે ઉપકારિઓએ પુરૂષદના વિષયને { તરણાના અગ્નિ જે કહયે છે તરણને અગ્નિ ઝટ સળગે અને ઝટ ઓલવાઈ જાય. છે શ્રી વેદના વિષયને બકરીની લીંડીઓના અગ્નિ સમાન કહયો છે. આ અગ્નિ ઝટ |