Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરા વિશેષાંક
કેટલું બહુમાન હોય ? રાજાના આખા કુટુંબમાં એ દિકરી બહુમાન્ય બની ગઈ. દિકરી પાંચ-પાંચ ધાવમાતાએથી લાલન-પાલન કરાવા લાગી.
કાણ ઝુલાવે લીંબડી' ને કાણુ ઝુલાવે પીપળી ભાઇની બહેની લાડકીને ભાયલા ઝુલાવે...
લાડકી દિકરીને ઝુલાવનાર-રમાડનાર અનેક રાજપુત્ર હતા. સુલક્ષણથી શાંભી રહેલ સુપુત્રીંનુ શુભ નામ લક્ષ્મણા પાડવામાં આવ્યુ', ક્રમે કરીને વધતી એવી સુકુમારિકા લક્ષ્મણા યૌવનપણાને પામી પુક્તવય પામતી દિકરીને યાગ્ય સ્થાને માકલવી તેઇએ તેમ વિચારીને રાજાએ, દિકરીની સમતિથી અને મનાવાંછિત વરની પ્રાપ્તિ થાય તે માટે ચેાગ્ય સ્વયંવર જયા એ સ્વયંવર મંડપમાં દેશ પરદેશના રાજકુમારી મેકઠા થયા હતા. તેમાના એક ૫૨ પસંદગી ઉતારી કઠે વરમાળાનું આરોપણ કર્યુ ચેરી રચાવી. સાવધાનના મત્રાચાર પૂર્ણાંકની વિધી મુજબ લગ્ન ક્રિયા કરવામાં આવી પૂછ્યા જે ચારીમાં હસ્તમેળાપ થયે ને પાયે તે જ ચારીમાં પેલે રાજકુમાર મૃત્યુ પામ્યા.
૨૫૦
કમની ગતિ કેવી વિચિત્ર છે ? નથી રાજા કાંઈ કરી શકતા ? રાજકુમારીનુ ક જ એવા પ્રકારનું હતુ, ચેરીમાં રાંડી મનાવ'છિત પતિદેવ કરવા છતાં પરિણામ અણુવિચાયુ આવ્યું. અન્યને વરવાના વિચાર નથી મારે આજ રીતે જીવવાનુ છે. રાજા તેમ રાજ પરિવારને અથાગ રાગ હોવા છતાં રાજ પરિવાર ફરી પરણવાના આગ્રહ કરતા નથી.
ધવ્યને નિકલ કે રાખવુ. પડશે. મારી મતિ મારે તરણેાપાય છે ધ
રાજકુમારીએ મનેમન નિણ ય કર્યાં, હવે મારે મારા જોઈએ દુરાષ્ય મનડાને સાધવુ હશે તે માટે સુશીલ બનવું શાસ્ત્રમાં સ્થિર કરવી પડશે ખરેખર, આજ મારા માટે સાચો સેવન કરવાની તક મને સાંપડી છે મારા ભાવીને મારે ઉજજવળ બનાવુ છે. પરણીને અનેક પાપોથી બચી શકાતુ નથી અને ધનુ' આસેવન પણ કરી શકાતુ નથી પરંતુ મારા દુષ્કમના ઉદયે મને ધર્માંની સુદર · આરાધના કરવાની તેમજ પાપેાથી બચવાની સુદર તક આપી છે તા લાવ હવે,
સતિ ધમ નું સુ ́દર પાલન કરૂ શ્રાવક ધર્માંના સેવનમાં પણ એકનિષ્ઠ ખની જાઉ મનડાને કેળવી લઉ સદાચારમાં મન પેરવુ. આ રીતે કરતાં કરતાં રતિ શિશમણિ બની ઘણા કાળ સુધી શ્રાવકપણાની સુંદર આચારાને પાળતા પાળતા વૈરાગ્યની વૃધ્ધિ થઈ ચાસ્ત્રિ લેવાના ભાવ થયા સંયમ ગ્રહણ કર્યુ, સર્વ પાપ વ્યાપારાના સવ થા