Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૭-૮ તા. ૧-૧૦-૯૬:
.: ૧૨૩ શ્રાવક એટલે બધા સંસારી જીવો કરતાં જુદે માણસ. રહે સંસારમાં પણ છે ૧ સંસારને જેને ખપ નહિ. જે ઘરમાં રહ્યા હોય તે ઘરને પણ છોડવા જેવું જ માને. આ * તમને આ વાત મંજુર છે? જેને સાધુપણું ન જોઈએ તેને અમે શ્રાવકપણું આપી | શકીએ? સમકિત પણ ઉચરાવી શકીએ ? ઉચરાવીએ તે અમને પણ દેષ લાગે. જે ૬:
શ્રાવકપણું લેવા આવે તેને અમે સમજાવીએ કે ખરેખર ધર્મ તે આ સાધુપણું છે. છે છે ત્યારે તે કહે છે-“ભગવદ્ ! આપની વાત સાચી છે. પરંતુ તે સાધુપણું લેવાની શકિત આવે તે માટે આ શ્રાવકપણું લઉ છું” તે તેને શ્રાવકપણું આપીએ તે ધર્મ,
જે જીવ શ્રાવક થર્યું એટલે ખરેખર સુખી થયે. તેને આ સંસારનાં સુખ પ્રત્યે અભાવ જન્મી ચૂકર્યો. પછી તે આ સંસારનું સુખ ભોગવવા જેવું નથી તેમ ન માને છે છે તે ત્રણ કાળમાં બને ખરૂં? આ ઘર પણ રહેવા જેવું છે. ખરૂં? તમે પેઢી કરો છો !
તે કરવા જેવી છે ખરી? મઝેથી ખાવ છે, પીએ છે, મઝા કરે છે તે તે કરવા જેવી { છે ખરી ? આ કિપાકનાં ફળ જાણતા હતા તે તમે ખાત ખરા ? બીજાને પણ ખાવા ! 4 દેત ખરા ? તેમ આ સંસારના સુખ ભેગવવાં જેવાં નથી તેમ કહી પણ છોકરાને છે કહ્યું છે ખરું? તમે તે તમારાં સંતાનનાં લગ્ન મઝાથી કરે છે, લગ્નને લહાવે માને છે.
શ્રાવક પોતાનાં દિકરા-દિકરીના લગ્ન મઝાથી કરે કે ન છૂટકે કરવાં પડે માટે 4 કરે? પિતાનું સંતાન સાધુ ન થાય અને સંસારમાં રહે તે અનાચારી ન થાય, ઉન્માર્ગે
ન જાય માટે લગ્ન પવિત્ર મનાય છે પણ શ્રાવક તેને પાપ માને, કરવાં જેવું નથી ? તેમ માને. શ્રાવકને કોઈના લગ્નમાં જવાની મના છે તે ખબર છે? લગ્નનું જમણ
પણ ન ખાય તેવા નિયમવાળા પણ શ્રાવકે હોય છે. ઘરમાં કેઈ કરનાર ન હોય તે છે જ તે તેમાં ભાગ લે, બાકી ભાગ પણ ન લે. શ્રી કૃષ્ણ મહારાજ, શ્રી ચેડા છે મહારાજાદિએ કન્યાદાન નિવાર્યું છે. આ
એક ગામમાં મારા વ્યાખ્યાનમાં દૂર ઉભા રહેલા એક જૈનેતરે સાંભળ્યું કેછે લગ્ન એ તે પાપની ક્રિયા છે. છોકરાના લગ્નને કરનાર બીજા હોય તે તેમાં પણ આ { ભાગ ન લે જોઈએ. બધા આપણને ગાંડા કહે તે સમજવું કે આપણામાં ઘમ આવ્યું.” હવે તેને ત્યાં તેના જ છોકરાના લગ્નને પ્રસંગ આવ્યે તેને તેમાં ભાગ લે ન હતી
એટલે લગ્નના દિવસે મેડી ઉપર ચઢી રૂમનું બારણું બંધ કરીને બેસી ગયે. બધાએ છે તેને આવવા માટે ઘણે બેલા પણ સાંભળતું ન હોય તેમ રહ્યા. બધા થાકીને કહે છે કે, સાવ ગાડે થયો છે જ વા દે. બધાએ તેને “ગાંડો થયો છે? એમ કહ્યું કે તે તે
સાંભળીને ના કે- આજે હું ધમ પામ્યો. બહુ ખુશી થયો. ફરી અમે પાછા તે 8 ગામમાં આવ્યા ત્યારે રસ્તામાં કીચડ થયો હોવા છતાં મને સાક્ષાત્ પ્રણામ કર્યો. મે ૨ પૂછયું કે આ શું કરે છે? ત્યારે મને કહે કે-“આપે તે મને બચાવી લીધો. ધર્મ પમાડી” અને ઉપરની બધી વાત કરી ત્યારે મને ખબર પડી.