Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૫૪ :
1 શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧૬ કંદમૂળ-બટાટા, શકરીયા, ગાજર, લસણ, ડુંગળી, આદિ અનંતકાય તેમજ
અભય ખાન પાનને ત્યાગ કરીશ.' ૧૭ દેરાસરમાં ગયા સિવાય અગર તે પૂબ કર્યા સિવાય માં અન કે પાણી
નહિ નાખું. . ૧૮ સાધર્મિક ભકિત આદિના ધાર્મિક પ્રસંગોમાં બરફ આદિને ઉપયોગ ન થાય, આ વસ્તુઓ દિવસ દરમ્યાન જ બને, જયણાપૂર્વક કાર્ય થાય તે પ્રબંધ કરવા
પ્રયત્ન કરીશ, ૧૮ સાંજે ઓછામાં ઓછું તિવિહાર પચ્ચકખાણ કરીશ. - ૨૦ જમતાં જમતાં બેલીશ નહિ; કારણ કે એથી જ્ઞાનાવરણય કર્મ બંધાય છે. ૨૧ શહેર કે ગામડામાં મારાં ખાલી મકાને, મારી તાકાત હશે તે તેને વેચી દેવાના
બદલે ઉપાશ્રયમાં ફેરવી દઈશ શ્રી જિનશાસનના કાર્યોમાં વપરાય તેમ આપીશ.. ૨૨ સંયમજીવના સ્વાદસ્વરૂપ, સર્વપ્રરૂપિત સામાયિક કરી-કરાવીશ. ૨૩ મારૂં ચાલશે ત્યાંથી ' જિનમંદિરમાંથી, છેવટે ગભારામાંથી ઈલેકટ્રીક લાઈટ
દુર કરાવીશ. . ૨૪ સુદેવ, સુગુરૂ, સુધમની આશાતના અવહેલના નહિ કરું * ૨૫ જિનેશ્વર પ્રભુની પૂજ જ કરીશ. બી બને તે માટે પ્રેરણા કરીશ.
૨૬ સૂત્ર કંઠસ્થ કરવા રેજ સમય ફાળવીશ. ૨૭ શ્રી જિનશાસન એ જ સર્વશ્રેષ્ઠ ધર્મશાસન છે માટે તેના પ્રત્યેક અંગે વધુ ને - વધુ મજબુત બને તેવા પ્રયત્ન કરીશ. ' ૨૮ મારા ઘરમાં પૂજણને ઉપગ ચાલુ કરાવીશ. ૨૯ ઉભયસમય પ્રતિક્રમણ કરીશ, કરાવીશ. ૩. ચારિત્રનાં તમામ ઉપકરણે ઘરમાં વસાવીશ. રે જ તેને ભાવપૂર્વક વંદન કરીશ. ૩૧ શક્ય તેટલે વધુ સદ્વ્યય સાંત ક્ષેત્રમાં કરીશ, ૩૨ છરી પાળતા સંઘો, ધાર્મિક મહોત્સવમાં બને તેટલી સેવા આપીશ
- જિનશાસન દિવાવીશ. . ૩૩ પાનના રોજ પાંચ કે તેથી વધુ ખમાસમણ દઈશ. ૩૪ ગમે તેવા લેખકોનાં પુસ્તકે નહિ વાંચું. ૩૫ તીર્થોમાં રેડિયે, ટેપ, રેકેડ, પત્તા, રમત-ગમતનાં સાધને, અનર્થદંડ, પ્રવૃતિ
ફાલેલે બીતા જી અધર્મ પામે, તારક તીર્થોની તારકતાને હાની પહોંચે તેવી કેઈ પ્રવૃત્તિ નહિ જ કરે,