Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ૐ શ્રી જૈન શાસન (મઢવાડિક) શ્રમણીને વિશેષાંક
. સસાર તે જ આત્માના રાગ છે. વિષયની આર્ચીનતા અને કષાયની પરવશતા તે જ સસાર છે. તે સસારના નાશ માટે સવિચાર તે પરમ ઔષધ છે.
0
મ
૦ સસાર તે માહની રાજધાની છે. જીવ સંક્રમને રમાડવાના રમકડાં છે. તે ક્રમ જીવને માહાંધ મનાવી સસારમાં રખડાવે છે.
0
૨૩૨ :
'
સવિચાર માટે `ન મહનીયના ક્ષયાપશ્ચમ જરૂરી તેમ સવતન માટે ચારિત્ર માહનીયના ચાપથમ જોઈએ.
બીજા પર વાત વાતમાં ગુસ્સો કરે અને પેાતાની જાતની ખામી ૫૨ ગુસ્સે ન આવે તે સ સારને કાયમી મહેમાન. તે કદાચ સદ્ગતિમાં જાય તે સદ્ગતિને ય કલકિત કરે.
આ જનમમાં માની સાધના વિના સૌંસારની સાધના રસપૂર્વક કરવી તે આ મનુષ્યજન્મનું કલેકે છે,
જે મેહના શ્રી અરિહંત પરમાત્માએ મૂળમાંથી નાશ કર્યાં તે મહને આપણે ભેટીએ, રમાડયા રમીએ તે ભગવાનના ભગત કહેવાઇએ ખરા ?
પેટ અને પૈસા માટે ભણે તે કઈ સજજન થાય ? ગાડી-વાડી-લાડી' મેળવવા ભણે તે કદિ સારા થાય ?
ગુરૂપૂજનનુ દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય જ નહિ. ગુરૂનિશ્રાએ દ્રવ્ય હેતુ નથી માટે ગુરૂપૂજનમાં મૂકેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય.
જૈના તે ગુણાની મૂર્તિ છે. શગાદિ શત્રુઓને જેને જીત્યા છે. એવાં શ્રી જિન તેમના ભગત તે જૈન છે, જે તેમની આજ્ઞાને સમજનારા અને શક્તિ મુજબ અમલ કરવારી છે.
';