Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ - અક ૭-૮ તા. ૧-૧૦-૯૬ :
૩૬ બાર ભાવના રાત્રે લાવીને સૂઈ જઈશ.
૩૭ પરલેાકની ચિંતા પ્રત્યેક સમયે કરીશ. આ બધુ મારે છેડીને કયાંય ચાલ્યા જવાનું છે, એ વાત યાદ કરીશ.
૩૮ જન્મ અને મરણના ડેરામાંથી છેડાવવાના માર્ગ બતાવનાર શ્રી જિનેશ્વર પરમાત્માના સ્નાત્ર મહાત્સવ અને તા. રાજ, છેવટે મહિને એકવાર કરીશ. ૩૮ કલ્યાણાની આરાધના કરીશ.
૪૦ રાજ એક વિગઇના ત્યાગ કરવા, ૧૪ નિયમ ધારવાની સમજ મેળવી લેવી. ૪૧ વિદ્યળનુ સેવન કરવુ' નહિં. (કાચા દૂધ કે કાચા દહી સાથે કઠોળ મિશ્ર કરવું' તે વિદળ) આ 'મહાપાપ છે,
૪૨ થાળી ધાઈને પીવી, કપડાંથી કારી કરી મુકવી, હાથે ઉપાડી
મૂકી આવવી.
· ૧૫૫
યોગ્ય સ્થાને તે
૪૩ મેાક્ષની પ્રાપ્તિના હેતુથી. સવ ધમ પ્રવૃત્તિ કરવાની છે, તે કદી ન વિસરવુ . ૪૪ ઠઠ્ઠામશકરી કરી કાઇના આત્માને દુભાવવા નહિ,
૪૫ મિથ્યાત્વના કોઇ પમાં ભાગ લેવા નહિ. તેથી બહુ ભારે પ્રાયશ્ચિત આવે છે. તેમાં જોડાવાથી શ્રી જિનશાંસનની લઘુતા થાય છે.
૪૬ પૂણ્યથી મળેલી સપત્તિ, વૈભવી મ"ગલા
પણ
બનાવવા પાછળ નહિ ખ જિનશાસનના કલ્યાણકારી અગાને બળવાન બનાવવામાં ખચીઝ, ૪૭ મહિનામાં અમુક જ દિવસ સાબુ લગાવીશ.
૪૮ કપડાં ધાવા નાંખતા પહેલાં તેને જેઇ લઇશ, કે અંદર કાર્ય જીવજંતુ તા નથી ને? ૪૯ કાઇ પણ પુસ્તક લેતાં મૂકતાં મારપીછથી અગર પૂજણીથી જયણા કરીશ. ૫૦ દીક્ષા લેતાં કાઈને કદી અંતરાય નહિ જરું, પૃ ઉલ્લાસપૂર્વક સ યમપથે કઇશ. પણ પુરી ચકાસણી કરીશ.
૫૧ મારી પેાળ, ગામ, શહેરના જિનમદિરાની પ્રતિમાજીએ સુદર સફાઇદાર રહે તે માટે સજ એક નવી પ્રતિમાજીને અત્યંત આદરપૂર્વક અંગલુછણાં કરીશ.
પર મળેલ બુદ્ધિને સદ્વ્યય વિશ્વના સઘળાય જીવા પાપથી બચે-ખચાવે તેવી જગ્યાએ
કામે લગાડીશ.
૫૩ જગતના બધાં સાધના કરતાં ધર્માંના સાધનાને હું. વધારે પ્રીતિપાત્ર ગણીશ. ૫૪ મારા જીવનને હૉટેલ, વ્યસન, ફેશન, માંસાહાર, દુરાચારમાં પટકી ખતમ કરે તેવા મિત્રોના ભાગ નહિ મનુ
૫૫ કાઈ ગાળ દેશે તા સામે ગાળ નહિ દઉં.
૫૬ વધુ ને વધુ ગુણે જીવનમાં આવે તે માટે સતત સાવધાન રહીશ.