Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
re
શ્રી હનુસૂત્ર
અશ્રુત તરીકે માનતા મનાવતા બની જઈ સ્વયં દુર્ગતિનાં ભાજન ને છે અને અન્યને દુર્ગતિનાં ભાજન મનાવે છે.
શ્રી તીર્થંકર દેવે પ્રરૂપેલા અનિદ્રિયગોચર પદાર્થોમાં- શ્રદ્ધાગમ્ય શ્રુતમાં સ્વમતિ ચલાવવાનુ સાહસ કરનારા અહુ પડતા, પ્રભુના આ સિદ્ધાંતાંસદ્ધ અતિશય વિષે પણ અપલાપ કરવા લાગી જઈ શ્રદ્ધાલુજનેની આત્મકલ્યાણી શ્રદ્ધાના પાયા ઢીલા કરવાનું ચૂકતા નથી ! અરે, એમ સિદ્ધાંત વિરૂદ્ધ ખેલવામાં પેાતાને હિંમતે બહાદૂર, સત્યસ ંશેાધક અને મહાગવેષક એવા સાહિત્યપ્રેમી મનાવવા મથી રહે છે! શામનસરક્ષા, તેવા એને મચક જ આપતા નથી એ સમાજનુ આજે પણ અહેાભાગ્ય છે.
એ સ્વયંપંડિતા, તેવી વિપરીત પ્રરૂપણા પણુ-પૂર્વના મહાજ્ઞાની મહષિ એ ભવ્યજનેના ઉપકાર અર્થે લખીને શ્રીસંઘને જે શ્રુત સુપ્રત કરી ગયા છે, તે શ્રુતમાં જ પેાતાની તિરૂપ હાલાહલના કણીયા વેરીને કરી શકે છે: એ મહાપુરૂષાના શ્રુતને છેડીને સ્વયં તેા તેઓ, કાઈ સામાન્ય પદાર્થ ના સામાન્ય સ્વરૂપને ય પ્રરૂપી શકવાની બુદ્ધિ ધરાવનારા હોતા નથી ! એમના જ્ઞાનની વિશાળતાનુ આટલુ તે માપ છે! છતાં એક પણ શાસ્ત્રાધાર વિના જ એ અહુ પડતા કહે છે કે- અરિહંત પ્રભુની આગળ ચાલતા ઇન્દ્રધ્વજને શાસ્ત્રમાં હજાર ચેાજનના કીધે, એટલે આપણે માની જ લેવું ? તેમાં આપણી બુદ્ધિ કાંઈ ચલાવવી જ નહિં ? એક પાંચસે પ્રીટ ઉંચા સ્થંભને ભૂમિ ઉપર ઉભવામાં પચીસ ફુટ જગ્યા તા જોઈએ જ, એ રીતે એક હજાર જ઼ીટની ઉંચાઈના મીનારાને નીચેની જગ્યા ૫૦ પ્રી- લાંખી પહેાળી જોઇએ એ રીતે ૫૨૮૦ પ્રીટ એટલે એક માઈલ ઉંચા મીનારાની નીચે ભૂમિ ઉપરની પહેાળાઈ ૨૫૦ પ્રીટ, બે માઈલ ઉંચા મીનારાની ૫૦૦, એમ એક ચેાજન ઉંચા મીનારાની નીચેની પહેાળાઈ ૨૦૦૦ પ્રીટ ગણે!, એટલે નીચેની તે પહોળાઈ ૩ લીઁગ થવા પામી ! પ્રભુ આગળ ચાલતા તે ઈન્દ્રધ્વજ ( મીનારા )ને જો હજાર યેાજનના જ માની લઈએ તે આ હિસાબે તે ઈન્દ્રધ્વજની નીચેની પહેાળાઈ ૩૦૦૦) લોગ હાવી જોઈ એ ! એટલે કેતે ઇન્દ્રધ્વજની નીચેની પહેાળાઇ જ માત્ર ૩૭પ માઇલોઇએ ! અને શ્રદ્ધાથી તે વાત પણ માની લઈએ તેા સવાલ એ છે કે-એવી મૂળમાંથી જ વિશાળ પહેાળાવાળા ધ્વજ, સ્થળે સ્થળે પત-વત-વાડી-ગામ-બગીચા-નદીઓ–સરાવાથી વ્યાપ્ત એવી ભૂમિમાં અસ્ખલિતપણે ભૂમિ ઉપરથો પસાર જ કેમ થઇ શકે ? માટે જ અમે કહીએ છીએ કે-તે ધ્વજને હજાર ચેાજનના કહ્યો તેથી યોજનના અર્થ ચાર ગાઉ ગણીને તે ઇન્દ્રધ્વજને ૪૦૦૦ ગાઉ ઉંચા માની લ્યા નહિ, ત્યાં તા ચોલનના ‘જોડવું’ એમજ અર્થ કરો, અને કોઇ વસ્તુના હજાર કકડા ગણા: એટલે કે-નળના પાઇપે જેમ એક બીજાને જોડે છે, તેમ કેાઈ જાતના એક હજાર કકડા એક બીજા સાથે જોડીને બનાવેલ ઉંચા ધ્વજ, એમ અર્થ લેવાથો તે પાઠે સુસ ંગત થાય.”
આ શ્રુતજ્ઞાનના ‘ પૂ મહર્ષિ એએ કરેલા સર્વાંગ્િ અપ્રતિહત ' અર્થા પ્રતિ શ્રદ્ધાહીન બનેલા તે ભાઇએ, એ રીતે સદ્યોજ્ઞન ્ન્દ્રવન પાઠના સર્વ શાસ્ત્રકારોએ કરેલ ( એક હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org