Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૧૯. ( ૧ કટ્ટુનામી રામા=બળદેવ સર્વે ઊર્ધ્વગામી હોય છે, અને કેશ (વાસુદેવ-પ્રતિવાસુદે) જે અધોગતિવાળા હોય છે, તેમાં પણ નિદાનઃનિયાણું (બળદેવનું અનિદાન અને વાસુદેવનું નિદાન ) જ કારણ છે. માટે બુદ્ધિમાનેએ નિયાણું વજેવું ૨ ” એ પ્રમાણે તેત્રીસમી ગાથાને અર્થ સંપૂર્ણ છે ૩૩ / રૂતિ સંàવના વ્રતના ૬ તવાર.
તપાચાર અને વિર્યાચારના અતિચારો “ો મે દારૂવારો એ બીજી ગાથાદ્વારા “” કારથી જણાવી પ્રથમ સામાન્યથી પ્રતિક્રમ્યા છે, અને વિશેષપણે તે તે અતિચારે બાબત અ૫વક્તવ્યપણું આદિ હોવાથી કહ્યા નથી. એ રીતે જ્ઞાનાદિ પાંચ આચારને આશ્રયીને શ્રાવકને ૧૨૪ અતિચારનું પ્રતિકમણ જણાવ્યું . રૂતિ પર સવારના ૧૨૪ તિવાર છે
અવતર:-તે એક ચોવીશેય અતિચારે, મન-વચન-કાયાના મળી ત્રણ અશુભ યોગથી ઉપજે છે માટે હવે જણાવાતી ૩૪ મી ગાથાવડે જે નથી જે અતિચારો થયો હોય તે અતિચારની પ્રતિક્રમણ તે યંગથી કરાય છે.
काएण काइअस्सा, पडिक्कमे वाइअस्स वायाए ॥ मणसा माणसिअस्स, सव्वस्स वयाइआरस्स ॥३४॥ રાઘાર્થ:--કાયાથી થએલા અતિચારોને કાયાથી, વચનથી થએલા અતિચારોને વચનથી અને મનથી થએલા અતિચારેને મનથી પ્રતિક્રમું . ૩૪ . (આ ગાથામાં “માળાતલસા એવો પણ પાઠ છે, અને “દારૂબર” માંના અંત્ય “સ”ને આર્ષપ્રગથી “મા” થયે છે.) - વૃત્તિનો ભાવાર્થ-કાયાથી વધ-બંધનાદિ કર્યું તે કાયિક: કાયાના વેગથી થયેલા અતિચારે તેને કાબ=કાયાથી એટલે કે-ગુરૂમહારાજે આપેલ બાતપ કે કાઉન્સગ જેવા અત્યં તર તપ આદિ પ્રાયશ્ચિત્તમાં કાયાને જોડીને તે કાયિક અતિચારોને કાયાથી, (જેમ દઢપ્રહારીએ, પિતે કાયાથી કરેલ હત્યાઓ વગેરેને [તે હત્યાઓ યાદ આવ્યા કરે ત્યાં સુધી ચારેય આહારને ત્યાગ કરવા પૂર્વક તે ત૫માં ૬ માસ સુધી કાયાને કાઉસગ ધ્યાનમાં સ્થાપવા રૂપ કાયાથી] ખપાવીને મેક્ષપદ પ્રાપ્ત કર્યું. )
તથા સહસા અભ્યાખ્યાનઃવિચાર્યા વિના કોઈને શીધ્રપણે “તું ચોર છે-લંપટ છે” ઈત્યાદિપ્રકારે ખોટું આળ દેવું વગેરે વાચાથી જે કર્યું તે વારૂબરસન્નવાચિક અતિચારોને વાચાg= વાવ=ગૌતમસ્વામીએ “મિચ્છામિ દુક્કડં” આપવાની જેમ વચનથી જ એ દષ્ટાંત આ પ્રમાણે –“પિતાને ત્યાં વહેરવા પધારેલા શ્રી ગૌતમસ્વામીને અણસણમાં રહેલા આનન્દ શ્રાવકે કહ્યું કે “લવણ સમુદ્રની પૂર્વ-દક્ષિણ અને પશ્ચિમ એ ત્રણ દિશાએ ૫૦૦-૫૦૦ જન સુધીનું, ઉત્તરદિશામાં હિમવંત પર્વત સુધીનું. ઊર્વિલોકમાં સૌધર્મક૫ સુધીનું અને અધોલેકમાં મને રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસના ઉપનામા પ્રતર=પાટડા સુધીનું અવધિજ્ઞાન
૧ પૂ. . શ્રી વિજયધર્મસૂરિજીએ અહિ સ્વકૃતાનુવાદમાં વર્તમાનમાં ઓળખાતો “ હિમાલય પર્વત” ગણેલ લાગે છે તે યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org