Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 536
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૩૧ થઈ જાય છે. કેની જેમ? તે કહે છે કે “જેમ અનાજ, લાકડાં, લખંડ વગેરેને ભાર વહેના૨ મજુર માથા કે પીઠ ઉપરથી તે ભાર ઉતાય પછી પિતાને અત્યંત હળવો માને છે, તેમ સર્વ પાપની નિંદા અને આલેચના પામેલ શ્રાવક પિતાને હળવે માને છે કહ્યું છે કે “દુ બારાડા-આલેચનાથી “હળવાપણુ-પ્રમોદ વગેરેની ઉત્પત્તિ-સ્વપરના દોષથી નિવૃત્તિસરલતા-શુદ્ધિ-દુષ્કરકારકપણું–આજ્ઞાપાલકપણું અને શલ્યરહિતપણું” એ આઠ ગુણ છે.” માસખમણ વગેરેની તપસ્યા કરતાં પણ સમ્યક્ પ્રકારે આલેચના કરવી તે લક્ષમણ સાધ્વી વગેરેની જેમ દુષ્કર છે. એથીજ “આલેચના અત્યંતર તપમાં ગણાય છે. શ્રીનિશીથચૂર્ણિમાં કહ્યું છે કે-“રં ન ' -પાપનું જે પ્રતિસેવન થઈ જાય તે દુષ્કર નથી, પરંતુ તેની જે આલેચના કરવી તે દુષ્કર છે.” વળી પાપરૂપ શલ્ય મહાન અનર્થકારી થાય છે. કહ્યું છે કે “રવિ તં સઘં વિહંગા i gig માવજીંવારા ધ્વ માવતરું તારા ભાવશલ્ય” જેવું અહિત કરે છે તેવું અહિત, શસ્ત્ર-ઝેર ટી રીતે ઉપયોગમાં લીધેલ તાલ–પ્રમાદથી ઉલટી રીતે જેલ યંત્ર અથવા ધાંધ સર્ષ કરતા નથી. ૧ સર્વ દુઃખનાં મૂળરૂપ ભાવશલ્યને જે અહિં ઉદ્ધાર કરવામાં ન આવે તે તે ભાવશલ્યથી બોધિદુર્લભતા અને અનંતસંસારિતા પ્રાપ્ત થાય છે ારા રાજ (આદ્ર) પુત્રે તથા વણિક (ઈલાચી) પુત્રે અપશલ્યની આલોચના ન લીધી તેમાં પણ તેનાં કટુફળ ભેગવવા પડ્યાં! તે ઘણું પાપશલ્યના વિપાકનું તે વર્ણન જ શું? ” [આદ્રકુમાર તથા ઈલાચીપુત્ર પૂર્વભવમાં ચારિત્ર ગ્રહણ કર્યા બાદ પિતાની દીક્ષિત પત્ની સાધવી તરફ સરાગદષ્ટિથી જેવા માત્રથી (તે પાપની શુદ્ધિ નહિ કરવાને લીધે) ક્રમે એકને ધર્મની પ્રાપ્તિ ન થાય તેવા અનાર્યદેશમાં જન્મવું અને બીજાને નીચ એવા નટને કુળે જવું ઈત્યાદિ કાકફળ ભેગવવાનું થયું !] આલોચના કરનારને અંગે કહ્યું છે કે-“નિવકપાવવંજ =ગુરૂ પાસે પાપ૫કૅને સભ્યપ્રકારે આલેચીને અનંત આત્માઓ અવ્યાબાધ એવા શાશ્વત સુખને પામ્યા છે.” જેમ પિતાના સ્વામી રાજાની પત્ની અને પિતાની બહેનમાં આસક્ત બની સ્વામીનું રાજ્ય છલકપટથી ગ્રહણ કરવારૂપ દ્રોહ વગેરે કરનાર ચન્દ્રશેખર રાજા પોતાનાં તે ઘેર પાપની) યથાર્થ આલોચના લઈ, ચારિત્ર લઈ મુક્તિ પામ્યા. ચંદ્રશેખરનો આ અધિકાર (આ જ ગ્રંથકારે રચેલ) વિધિકૌમુદી (શ્રાદ્ધવિધિ) ગ્રંથમાંનાં “શુકરાજાના કથાનકથી જાણો. ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત્ત પણ બરાબર કરી આપવું. આલેચના પંચાશકમાં કહ્યું છે કે“કાઢોચના સુવાળાશ પડયા૩માસિણવારા આલેચના આપવામાં સિદ્ધાન્તવેદી મહપીએ, ‘ઉચિત પ્રાયશ્ચિત કરી આપવું તથા તેવા દે પુનઃ ન કરવાની કાળજી' એ આલેચક આત્માનું લક્ષણ કહે છે. ૧ (ગુરૂએ શિષ્યના કલ્યાણ માટે) પંદર દિવસે અને ચાતુર્માસે અવશ્યમેવ આલેચના આપવી અને પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોને જાણીને શિષ્યોને અન્ય અભિગ્રહ આપવા. રા” એ પ્રમાણે ૪૦મી મૂળગાથાનો અર્થ સમાપ્ત ૪૦માં જાથા કનું વતર-૪૦મી ગાથામાં આચનાને લાભ સમજાવ્યા બાદ આ ગાથા પ્રતિક્રમણથી મેક્ષફળની પ્રાપ્તિ તરીકે પ્રતિક્રમણને મહિમા વર્ણવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558