Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 544
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ ૪૩૯ કરેલ કાઉસગ્ગ પારીને “નમેન્ટ” સૂત્રવડે પંચપરમેષ્ટીને નમસ્કાર કરવાપૂર્વક તે દેવ-દેવીઓની સ્તુતિ કહેવી” ૧૪૪૪ પ્રકરણના કૌં શાસનધુરંધર આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ “લલિતવિસ્તરા” નામક સ્વત્રંથમાં જણાવે છે કે- “ચતુર્થ સ્તુતિર્ધરાવૃત્વવાળામ=ચેથી સ્તુતિ વૈયાવચ્ચ કરનારા યક્ષ-યક્ષિણીઓની હોય છે. આ દરેક પ્રમાણેથી પણ સિદ્ધ છે કે-સમ્યગદષ્ટિ દેવ પાસે સમાધિ તથા ધિલાભની પ્રાર્થના કરવામાં કઈ પણ દોષ નથી. એ પ્રમાણે ૪૭મી ગાથાને અર્થ સંપૂર્ણ. . ૪૭ અવતરણ –અહિં કોઈ કહે છે કે- “ વ્રતધારી શ્રાવકો તે અતિચાનો સંભવ હોવાથી પ્રતિક્રમણ કરે, પરંતુ અવ્રતી શ્રાવક, અતિચારને સંભવ નહિ હોવાથી પ્રતિકમણું ન કરી શકે. કારણ કે-ગામ હોય તો સીમા નકકી કરવાની હોય.” તો તે વાત અયુક્ત છે. વ્રતી અને આવતી બંનેયને પ્રતિક્રમણ કરવાનું છે. કારણ કે ચાર સ્થાનમાં પ્રતિક્રમણ કરવાનું છે, અને તે વાત આ ૪૮ મી ગાથાથી જણાવાય છે. पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिकमणं ॥ અસર ક તણા, વિવરાવળrvમ છે જ૮ / જાથાર્થ:- અવિરતિ શ્રાવકને પણ ૧૮ પાપસ્થાનકોને પ્રતિષેધ છે, તેને આશ્રીને કહે કે-) શાસ્ત્રમાં નિષેધેલ ૧૮ પાપસ્થાનકેનું સેવન કર્યું હોય-કરવા ગ્ય દેવપૂજાદિ દિનકૃત્ય ન કર્યું હોય. પ્રભુકથિત સૂકમ તરમાં શ્રદ્ધા કરી ન હોય અને પ્રભુકથિત ધર્મથી ઉલટી દેશના આપી હોય એ ચાર હેતુથી વતીની જેમ અવતી શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે.૪૮ ત્તિનો ભાવાર્થ-શ્રાવક નામ ધરાવનાર શ્રાવકને માટે ય સિદ્ધાંતમાં ભૂલથી હિંસા આદિ અઢારે પાપસ્થાનકને નિષેધ છે. તેમાં પ્રાણાતિપાતાદિ-૫, અને ક્રોધાદિ ૪ મળીને નવ પાપસ્થાનકે તે પ્રથમ જણાવી ગયા. ૧૦ મું અપ્રગટ માયા અને લેભના ઉદયરૂપ રાગ, ૧૧મું અપ્રગટ ક્રોધ અને માનના ઉદયરૂપ દ્વેષ, ૧૨મું કોઈને અછતાં આળ-કલંક આપવા રૂપ અભ્યાખ્યાન, ૧૩મું-ઈષ્ટ વસ્તુમાં પ્રેમરૂપ રતિ, ૧૪મું અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિરૂપ અરતિ, ૧૫મું-પશુન્ય ચાડીયાપણું,૧મું-વાચાળતાને લીધે પરની નિંદારૂપ પરસ્પરિવાદ, ૧૭મું-કપટથી જુઠું બોલવું તે માયામૃષાવાદ, અને ૧૮મું-વિપરીત માન્યતારૂપ મિથ્યા શલ્ય; કઈ કઈ ગ્રંથમાં જોરથી બૂમો પાડી ઝગડવારૂપ “કલહને આ અઢાર પાપસ્થાનકમાં ગણેલ છે, ત્યાં રતિ અને અરતિ બંનેને એક પાપસ્થાનક ગણવાનું સંભવે છે.] એવા તે શાસ્ત્રનિષિદ્ધ અઢાર પાપસ્થાનકેનું સેવન કરવામાં (૧), શ્રાવકે જાગતાં સાત નવકાર ગણવા, એ વગેરે શ્રાવકને માટે કહેલાં દિવસસંબંધીનાં કૃત્ય, અથવા “નિત્ય પ્રભુપૂજા કરવી ઈત્યાદિ સ્વીકારેલ નિયમનું પાલન કરવારૂપ કરવાગ્ય દિનકૃત્યે નહિં કરવામાં(૨), ૧-શ્રાવકનાં દિનકૃત્ય સંબંધી વિશેષ અધિકાર છે મારી (આ અર્થદીપિકાના કર્તા શ્રી રતનશેખરસૂરિજી મહારાજની) રચેલ શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ વૃત્તિથી જાણ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558