Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
HSRP Si and duä on bands did dy
-----------------------|-----|
ક્ષમાયાચના અને વિનંતિ ..........................................................
આ ગ્રન્થકાર મહાત્માની જેમ સિરિ સિરિવાજર્ષાય- સવૃત્તિક ગુરુગુણષત્રિ ંશિકા-ગુણુસ્થાનકક્રમારાઢ-ક્ષેત્રસમાસ વગેરે અદ્ભુત અનેક ગ્રન્થાના રચયિતા શ્રો રત્નશેખરસૂરીશ્વરજી પણ આ રીતે પંદરમી સદીના અંતિમ ભાગમાં વિદ્યમાન હતા. પરંતુ તે બૃહદ્ગછીય હતા. જ્યારે શ્રાદ્ધવિધિ-આચારપ્રદીપ-લઘુસ્તાત્ર અને આ અર્થદીપિકા આદિ અનેક પ્રૌઢગ્રન્થાના રચયિતા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહર્ષિ, તપાગચ્છીય હતા. તે તપાગચ્છીય પૂજ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિરચિત આ શ્રાવક-શ્રાવિકાગણને નિત્ય ઉપયેગી એવા અત્યુત્તમ આવશ્યક ગ્રંથના આ અનુવાદ રચતાં સ્વમતિમ દતાદિ કારણે શ્રો વીતરાગપરમાત્માનાં વચનવિરુદ્ધ તેમજ પૂ. શાસ્ત્રકારમહર્ષિના આશય વિરુદ્ધ જે કાંઇ વિવેચન થઇ જવા પામ્યું હાય તેની ઉપકારષ્ટિધારક પૂજ્ય વિદ્રમુનિગણુ ક્ષમા આપે અને સુધારા સૂચવવા કૃપા કરે એમ નક્રાતિનમ્ર વિન ંતિ છે.
ભાવનગર, મારવાડીના વડા, સં. ૨૦૦૯ પેષ શુદિ ૧
તા. ૧૭–૧૨–૧૯૫૨
Jain Education International
}
સમાસ
1 mmmmm ne me unmundum muni mn men and thum ā
અનુવાદક :
શ્રમણુસ ધ ચરણરજ મુનિ હંસસાગર
For Private & Personal Use Only
www.jainelibrary.org