Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 548
________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૪૩ શ્રુતસ્થવિર ભગવંતેએ રચ્યા હેવાનું માને છે તે) નહિ માની શકાય. માટે તે શંકા સ્થાને નથી. વળી આ વંદિત્તસૂત્ર ઉપર તે પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયસિંહસૂરિ તેમજ શ્રી જિનદેવસૂરિજીએ સં. ૧૧૮૩માં રચેલ ચૂર્ણિ અને ભાગ્ય પણ છે. તેની ઉપર ટીકાઓ તે ઘણી છે. માટે આ શ્રતસ્થવિર ભગવંતોએ રચેલું અને સર્વ અતિચારોની શુદ્ધિ કરનારૂં આ શ્રીવંદિત્તસૂત્ર શ્રાવકને (મુનિરાજોને સાધુપ્રતિક્રમણ-પગામ સજઝાયની જેમ જ) ઉપાદેય છે. વંદિત્ત આદિ આ રીતે સર્વ સાધારણ હોવા છતાં જે માત્ર પોતાના કદાગ્રહરૂપ અભિનિવેશિકઠષ્ટિએ, “આ સૂત્ર પાછળના કેઈકે રચેલું છે માટે આદરણીય નથી, ” એમ બેલે છે, તેઓ સર્વજ્ઞ ભગવંતે કહેલા અને પૂર્વના સ્થવિરભગવંતોએ આચરેલા આ મોક્ષમાર્ગના પક થતા હોવાથી તેઓની શી ગતિ થશે ? તે અમે જાણતા નથી. જે માટે કહ્યું છે કેરો ગામને દૃશ શિક નિમાહો દવરૂ | સરવગ્રામ અળતસો નિrછું =રાજાની આજ્ઞાને ભંગ કરવાથી આ લોકમાં એક જ વખત શિક્ષા ભોગવવી પડે છે, પરંતુ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાને ભંગ કરવાથી પરેલેકમાં અનંતી વાર શિક્ષા ભોગવવી પડે છે ! અર્થાત અનંતે કાળ નરક આદિ દુર્ગતિનાં ઘેર દુઃખ સહેવાં પડે છે. ૧ –વંદિત્તસૂત્ર કોણે રચ્યું? એ વગેરે પ્રશ્નોનું સમાધાન તે ઠીક આપ્યું પરંતુ પ્રશ્ન એ છે કે-“શ્રાવકને પ્રતિક્રમણ કરવું જ સંગત નથી તેનું શું? સમાધાન -આવું બેલડું તે પણ બકવાદ માત્ર જ ગણાય. સિદ્ધાંતમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું અનેક સ્થળે વિધાન છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે તે જિં ઢારિયં માવાવરણચં?' (આ સૂત્રને વિશેષથી સ્પષ્ટ અર્થ આ અનુવાદના પેજ ૭ થી ૮ ઉપર વિસ્તારથી આપવામાં આવેલ છે. ખપી આત્માઓએ અવશ્ય મનન કરવા સૂચના છે ) નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા વગેરે પૂર્વાચાર્યોએ રચેલા શ્રી પંચાશક વૃત્તિ-શ્રી ગશાસ્ત્ર વગેરે ગ્રંથમાં શ્રાવકોને પ્રતિક્રમણ કરવાનું સ્પષ્ટપણે કહેલ હોવાની બીના પણ સર્વ જનપ્રસિદ્ધ જ છે તે પ્રતિક્રમણમાં-૧-દેવસિક, ૨-રાવિક, ૩-પાક્ષિક, ૪-ચાતુ સિક અને પ-સાંવત્સરિક” એમ પાંચ પ્રકારનું છે, અને તે પાંચેય પ્રતિક્રમણ કરવાને કાળ, પ્રતિક્રમણ કરવાને વિધિ વગેરે મારી (આ ટીકાકારની) રચેલી વિધિમુદીશ્રાદ્ધવિધિ ગ્રંથથી જાણી લેવું. (આ અનુવાદ ગ્રન્થ જે વૃત્તિના આધારે કરવામાં આવેલ છે તે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558