Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 546
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ દિત્તુસૂત્રની આદશૅ ટીકાના સરલ અનુવાદ ૪૪૧ मन्निन्दया यदि जनः परितोषमेति, नन्त्रप्रयासजनितोऽयमनुग्रहो मे || श्रेयोऽर्थिनो हि पुरुषाः परतुष्टिहतो - दुःखार्जितान्यपि धनानि परित्यजन्ति ॥ १ ॥ થેં:-લેક મારી નિંદાથી સતાષ પામે છે, તે તેઓના મારા ઉપર કાઈપણ જાતના પરિશ્રમ વિનાના ઉપકાર છે, કારણ કે-કલ્યાણના અથી પુરૂષા, અન્યજીવાના સતાષને માટે ઘણા કછે ઉપાર્જેલું ધન પણુ સČથા ત્યજી દે છે. ॥૧॥ ” મૈત્રીભાવનાનું સ્વરૂપ યોગ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે- મા વાર્ષીત જોડઽપ પાપાનિ=કઇપણ પ્રાણી પાપકા ન કરા, કાઈપણ પ્રાણી દુ:ખી પણ ન થાય અને સમગ્ર જગત્ કર્મનાં બંધનથી મુક્ત થાએ: એવી મતિ રહેવી તે મૈત્રીભાવના છે. !' થોડું એવું પણ બૈર, આ ભવ તેમ જ પરભવમાં મહાન્ અનર્થ કરનારૂં થાય છે. અલ્પ વૈવિાધમાં પણ આ સત્રમાં ઘાર અન થવાનાં દષ્ટાંતામાં કૌરવા અને પાંડવાને ઘાર યુદ્ધ થયું, અને તેમાં ૧૮ ૨અક્ષૌહિણી સેનાના સંહાર થયા તે દૃષ્ટાંત, અથવા ચેડામહારાજા અને કાણુને યુદ્ધ થયું અને તેમાં લાખા પ્રાણીઓના સંહાર થયા તે દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે [ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં કહ્યું છે કે* ચેડામહારાજા અને કેણિકના-રથમુશલ અને મહાશિલાક ટક-નામનાં એ યુદ્ધમાં અનુક્રમે ૮૪ લાખ અને ૯૬ લાખ મળીને એક ક્રોડ અને ૮૦ લાખ મનુષ્યાના સંહાર થયા. ॥૧॥ તેમાં ફક્ત એક વરૂણ શ્રાવક મૃત્યુ પામી સૌધર્મ દેવલાકે ગયા અને તેના મિત્ર મૃત્યુ પામી મનુષ્યગતિ પામ્યા, નવ લાખ મનુષ્ય મત્સ્યપણે ઉત્પન્ન થયા અને બાકીના બધા મરીને તિર્યંચ અને નારકી થયા ! ॥૨॥ કાલ-મહાકાલ આદિ કાણિકના દસેય બંધુએ મરીને ચેાથી નરકે ગયા અને ત્યાંથી ઉદ્ધરીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઇ મુક્તિ પામશે. ॥ ૩ ॥ તે દસેય બંધુએની માતાઓએ મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. આ અવસર્પિણીમાં આવે એક પણ સંગ્રામ થયેા નથી. ! ॥૪॥ ] પરભવને વિષે તે કમન્ડ અને મરૂભૂતિ વગેરેની જેમ ભવપર’પરામાં ઉતરે છે. અને એ રીતે મહાન અનર્થકારી નિવડે છે. કહ્યું છે કે વૈ-વૈશ્વાનરો યાધિવાન્ય સત્ત=સ્ક્વેર, વૈશ્વાનર ( અગ્નિ ), વ્યાધિ, વાદવિવાદ, અને વ્યસન તરીકેના એ પાંચ ‘વ’કારા, વૃદ્ધિ પામ્યા થકા મહાન અનર્થના કરનારા છે. ૧૫ વળી ધજૈન ક્ષમા પ્રધાન જ છે. કારણ કે-ભયંકર ઉપસીના પ્રસંગમાં તેમજ દેશનામાં પ્રભુએ પેાતે ક્ષમાધર્મ ને પ્રધાન 66 ૧. પૂ. ઉ. શ્રી ધર્માંસૂરિજી કૃત અનુવાદમાં અહિં હેમચંદ્રાચાય મ.ના ‘મતિ' શબ્દને પલટીને ' બુદ્ધિ' શબ્દ વાપરવામાં આવેલ છે, તે ‘ મનાવતાવિળયા મતિ: અને વર્તમાનઋાવિયા વ્રુદ્ધિ: ' અનુસારે મતિ અને બુદ્ધિના અર્થાંમાં આકાશપાતાળ જેટલા રહેલા અંતરની અણુસમજતે આભારી ગણાય. મૈત્રીભાવ, એક સમયના ગણાતા વમાનકાળ પૂરતા જ રાખવાને હાતા નથી, જીવે ત્યાં સુધીના ભવિષ્યકાળ સુધી રાખવાને હાય છે. । ૨. ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ અશ્વ (તેના બેસનારા આદિ મનુષ્યા સહિત ) તથા ૧૦૯૬૫૦ મનુષ્યની પાયદળ લશ્કરની એક ટુકડી. । ૩. પૂ. ઉપા. શ્રી ધમસ. કૃત અનુવાદમાં પૃ. ૩૯૩ ઉપર ચેાથી ગાથાનાં વિવરણમાં છેલ્લી પુક્તિથી ખીજી પક્તિમાં ૧૦૦૦૦ મનુષ્યેા જણાવ્યા છે, અને તે દરેક વળી એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હેાવાનું લખ્યું છે તે વસ્તુ પૌઢ શાસ્ત્રાધાર માગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558