Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 541
________________ ૪૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રૂપે પ્રણમવું તે કાયાથી પ્રણામ સમજવા. એ પ્રમાણે ૪૫મી ગાથાને અર્થ સમાપ્ત. I૪પા અવતરણ –આ પ્રમાણે ૪૪મી ગાથાથી સર્વ પ્રતિમાઓને અને ૪૫મી ગાથાથી સર્વ મુનિરાજેને નમસ્કાર-વંદના કરવાવડે શુભ પરિણામની ધારામાં અતિશય વૃદ્ધિ પામતે એ પ્રક્રનિમણુ કરનાર સુશ્રાવક, હવે આ ગાથાથી ભવિષ્યને માટે શુભ ભાવની અભિલાષા દાખવે છે. चिरसंचिअपावपणासणी, भवसयसहस्समहणीए ॥ चउवीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दीअहा ॥४६॥ જાથા -દીર્ઘ કાળથી એકઠાં કરેલાં પાપોનો વિનાશ કરનારી અને અનંતા નું મંથન કરી નાખનારી શ્રી વિશ જિનેશ્વરથી નીપજેલી તેમનાં નામકીર્તન અને ગુણકીર્તનાદિ સંબંધી કથાઓ વડે તથા તેમનાં ચરિત્રનાં વર્ણનવડે મારા દિવસો પસાર થાવ ૪૬ રાનો ભાવાર્થ:-લાંબા કાળનાં એકઠાં કરેલાં પાપકર્મોને વિનાશ કરનારી, લાખો (ઉપલક્ષણથી અનંતા) ભવની પરંપરાને મથી નાખનારી એવી શ્રી વીશે જિનેશ્વરનાં ગુણજીવનમાંથી “બીજમાંથી અંકુરાની જેમ નીકળેલી–તે ભગવંતના નામકીર્તન, ગુણકીર્તન તથા ચરિત્રોનાં વર્ણન આદિ વચનપદ્ધતિવાળી (જિનપૂજા કરતી વખતે પુષ્પમાં રહેલ સર્પ કરડતાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિત થયેલ નાગકેતુની જેમ) તત્કાલ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવનારી કથાઓ વડે મારા દિવસો પસાર થાવ. “જયવીયરાય' આદિમાં કરાતી બેલિબીજની પ્રાર્થનાની જેમ પ્રતિક્રમણ સૂત્રમાં આ આશંસા, દેષને માટે નથી. એ પ્રમાણે ૪૬મી ગાથાને અર્થ સંપૂર્ણ. અવતા:-હવે ૪૭મી ગાથાથી જન્માંતરમાં પણ સમાધિ અને બોધિબીજની પ્રાર્થના કરે છે. मम मंगलमरिहंता, सिद्धा साहू सुअंच धम्मो अ॥ सम्मदिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ॥ ४७ ॥ જાથા –અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ એ મારે મંગળ છે. “ઘ' શબ્દથી કો ત્તમ છે અને શરણ છે. સમ્યગુષ્ટિ દેવ મને ચિત્તની સમાધિ અને બેધિ-પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિમાં સહાયક રહો ! ૪૭ | વૃત્તિનો ભાવાર્થ- અરિહંત ભગવંતે, સિદ્ધ ભગવ , સાધુ મહાત્માઓ, અંગે પાંગાદિ શ્રત અને પ્રભુકથિત શ્રી કૃતધર્મ અને ચારિત્રધર્મ સ્વરૂપ ધર્મ મારે મંગલ છે. ગાથામાંના ત્તિ શબ્દથી તે અરિહંતાદિ, લેકને વિષે ઉત્તમ છે અને શરણ છે સંથારા પરિસી આદિમાં જરારિ ઘાટું, વસ્તાર ગુત્તમ, રસ્તારિ સરજં૦ ગાથાઓ દ્વારા ચાર જ મંગલ કહેલાં છે; પરંતુ અહિં (મૂળ ગાથામાંના “ઘ” પદની અંદર મંગલ તરીકેના ચારિત્રધર્મની સાથે થતધર્મ આવી જતો હોવા છતાં ) શ્રતધર્મને મંગલ તરીકે અલગ લીધેલ છે, તે કેવળ ક્રિયાથી નહિ પણ) જ્ઞાન-ક્રિયા બને હોય તે જ મુક્તિ થાય, એ વસ્તુ જણાવવા માટે છે. કહ્યું છે કે “દૃશં ના વિવાળિ') =ક્રિયા વિનાનું એકલું જ્ઞાન-જાણપણું. હણાએલું–નકામું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558