Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 540
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રનો આદશ ટીકાના સરલ અનુવાદ સમજવી. એ પ્રમાણે ૪૪મી ગાથાને અર્થ સમાપ્ત. ॥૪॥ અવતરળ: આ નીચેની ગાથાથી હવે સર્વ મુનિરાજને વંદના કરવામાં આવે છે. जावंत के वि साहू भरदेवयमहाविदेदे अ || सव्वेसिं तेसिं पणओ तिविद्देण तिदंडविरयाणं ॥४५॥ માથાથે:-ભરતક્ષેત્ર, અરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં ત્રણ દડથી વરસેલા જે કાઇ મુનિરાજો હાય તે સર્વને મન-વચન અને કાયાવડે હું પ્રણામ કરૂં છું "૪૫॥ વૃત્તિનો માર્ચ:-અઢીદ્વીપ અને એ સમુદ્ર મળી ૪૫ લાખ ચેાજન પ્રમાણુ મનુષ્યક્ષેત્રમાંના કમ ભૂમિરૂપ મહેરવચમાવિવેહે=પાંચ ભાત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ મળીને પંદર ક્ષેત્રમાં તથા ‘૨' શબ્દધી વ્યતરાદિદેવાડે હરણુ થવું, ન ંદીશ્વરાદિદ્વીપે યાત્રાર્થે જવું વગેરે કારણે તે પીસ્તાલીશ લાખ ચેાજનપ્રમાણ મનુષ્યક્ષેત્રની બહાર અથવા ત્રીશ અક ભૂમિમાં અથવા છપ્પન અંતદ્વીપમાં રહેલા [ સામાન્યકેવલી-પરમાવધિજ્ઞાની—અવધિજ્ઞાનીઋનુમતિ-વિપુલમતિ–ચૌદપૂર્વી -દસપૂર્વી-નવપૂર્વી -દ્વાદશાંગીપાઠી એકાદશાંગીપાઠી–જિનકલ્પી સ્થવિરકલ્પી–યથાલન્દિક-પરિહારવિષ્ણુદ્ધિ-ક્ષીરાશ્રવધિ-મધ્યાશ્રવલબ્ધિ – શિશ્નવલબ્ધિસભિન્નશ્રોતાલધિ-કાછબુદ્ધિ-વિદ્યાચારણ-જ ધાચારણ-પદાનુસારીલબ્ધિ-વૈક્રિયલબ્ધિ- ( કફ, વિદ્યા, મલ, સ્પર્શ, પસીના કેશ, નખ વગેરે સ જેને સનત્યુમાર ચક્રીની જેમ ઔષધિરૂપે છે, તે) કોષધિ-વિઝુડૌષધિ-મલૈષધિ-આમૌષધિ-સ્વેદૌષધિ-કેશૌષધિ-નખૌષધિ વગેરે સાધુ, આશીવિષ અને પુલાકલબ્ધિવાળા સાધુ શૈલેશીકરણે રહેલા સ્નાતક સાધુ, આચાય –ઉપા ધ્યાય, પ્રવર્ત્તક આદિ અનેક ભેદવાળા ] ઉત્કૃષ્ટથી હજાર ક્રોડ અને જઘન્યથીએ હજાર ક્રોડ જેટલા મન-વચન અને કાયાના અશુભયાગાથી વિરમેલા જે કાઇ સાધુએ હોય તે સર્વ સાધુઓને હું મન વચન અને કાયાથી પ્રણામ કરૂં છું. તેમાં મુનિરાજોના ગુણાનું સ્મરણ કરવાપૂર્વક બહુમાન કરવું તે મનથી પ્રણામ, તે મુનિરાજોનું નામેાત્કીત્ત ન કરવું તે વચનથી પ્રણામ અને સ્હેજ મસ્તક નમાવવા આપ્યું તે શોચનીય છે. તેએશ્રી રચિત આ અનુવાદની જેમ તે શ્રીબૃહત્સંગ્રહણીના (ક્રાઉન ૮ પેજી ૮૦૦ પૃષ્ટપ્રમાણુ ખૂકાકાર) દળદાર અનુવાદમાં પણ અનેક સ્થળે વિપરીત વ્યાખ્યાઓ કરી છે. (જેમકે-તે પુસ્તકનાં પેજ ૬૩ ઉપર વૈજયંત-જયંત અને અપરાજિત એ ત્રણ અનુત્તર વિમાનવાસી દેવેના આયુષ્યની જન્ય સ્થિતિ શાસ્ત્રકારે ૩૧ સાગરાપમની કહેલ છે, છતાં' આ પૂ. ઉપા. શ્રી આદિએ ૩૨-૩૩ અને ૩૪ સાગરા પમની જણાવી છે!) જે અવસર પામીને સત્ય અર્થ રૂપે સમાજને પીરસી દેવાના શુભ ભાવ વત્ત છે.] ૧-ચેના શહેશીતિશાસ્ત્ર વેહિન: નાતા:' એ તત્ત્વાર્થીભાષ્યકારનાં વચન મુજબ અહિં ચૌદમા ગુણુસ્થાનકમાં શૈલેશીકરણે રહેલા નાતક મુનિ લેવા યોગ્ય છે. ઉપા૦ શ્રી ધર્મસૂરિજી કૃત અનુવાદમાં પેજ ૪૦૫ ઉપર આ પંક્તિઓની વિસ્તૃત વ્યાખ્યા કરતાં તેએશ્રીએ જે વ્યાખ્યાથી કેવલી એવા સ્નાતક મુનિની ય ઓળખ કરાવી છે, તે અમેધમૂલક છે. ટીકાકારે આ બધા જ પ્રકારના સાધુઓની લીધેલ નોંધમાં તેવા કેવલી સ્નાતકને તે પ્રથમ નખરે વેવહિ શબ્દ રાખીને જણાવેલ જ છે, તે પછી આ સ્નાતકને પણ જો તેવાજ લેવાના હાત તે ટીકાકારે અહિં જુદા જણાવવાની ક્રાઇ જરૂર જ હતી નહિ. Jain Education International ૪૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558