Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટકા સરલ અનુવાદ
૪૩૩
તેની નિંદા અને ગહ કરું છું.
ઘુત્તનો ભાવાર્થ-આલોચનાએટલે–થઈ ગએલ અશુભકાર્યનું ગુરૂ પાસે કથન. અશુભ કાર્યમાં કારણભૂત પ્રમાદાચરણ પણ ઉપચારથી આલેચના કહેવાય. આલેચનાના (વિવિધ સાવઘવ્યાપરજન્ય અતિચારરૂપ) હેતુઓ ઘણું હેવાથી તે આચનાઓ પણ ઘણી હોય છે. અને તેથી જ તે બધી ઉપગ રાખનાર આત્માને પણ પ્રતિકમણવસરે સ્મરણમાં ન પણ આવી હોય પ્રતિકમણુના-સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે એમ બે કાળ છે. સવારે પ્રતિક્રમણ થઈ રહ્યા પછી જે તુર્ત શરૂ કરવાનું હોય છે, તે પડિલેહણની સમાપ્તિ લગભગ માં સૂર્યોદય થાય તે સવારનાં પ્રતિકમણનો કાળ છે, અને પ્રતિક્રમણની સમાપ્તિ લગભગમાં સંધ્યાકાળની પૂર્ણાહુતિ થાય તે સાંજના પ્રતિક્રમણને કાળ છે. સાધુ મહારાજેને ઉદ્દેશીને જણાવેલ આ પ્રતિક્રમણનો કાળ શ્રાવકો માટે પણ જાણો. અપવાદમાગે તે આજીવિકાની પરા, ધીનતા આદિ કારણે તેને બદલે વહેલા-મોડાં પણ પ્રતિક્રમણ થઈ શકે છે. કહ્યું છે કેવિનિયોર છે ૩૦=આજીવિકાન વિએટ થયે સતે ગૃહસ્થીને સર્વ કાર્યો સદાય છે. આ જીવિકા બાબત નિરપેક્ષ રહેનાર ગૃહસ્થને તે દીક્ષા ગ્રહણ કરવી યુક્ત છે. ૧૫ ] સ્માઆશી બાબતની આલોચના કરાર:- સ્થૂલપ્રાણાતિપાત વિરમણાદિ પાંચ અણુવ્રતો રૂપ મૂળ ગુણે અને ઉત્તરગુણ રૂપ ૩ ગુણ વ્રત તથા ૪ શિક્ષાત્રતે મળીને ૧૨ તેમાં અહોરાત્રને વિષે લાગેલા અતિચારોમાંથી થએલા અતિચારોની આલેચના: એ પ્રમાણે વિસ્મરણાદિ કારણે નહિ લેવાએલી આલોચનાની પણ “હું નિંદા અને ગ્રહો કરૂં છું” એ રૂપ પ્રતિકમણથી શુદ્ધિ થાય છે, એમ આ ગાથાથી જણાવ્યું. એ પ્રમાણે ૪૨ મી ગાથાને અર્થ સમાપ્ત, ૪૨ |
જાથા કરૂનું અવતરણ -આ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક, પિતાનાથી થએલાં દુષ્કૃત વગેરેની નિંદા અને ગઈ કરવારૂપ પ્રતિક્રમણ કરીને વિનય એ જ જેનું મૂળ છે એવા આ ધર્મની આરાધના માટે (દહિકાસને બેઠેલ હતો તે આસનને ત્યાગ કરીને ઉભે થતો “તરણ ઘમ વેસ્ટિવન્નરરસ’ એ પદો બોલીને મંગલગર્ભિત એવી આ નીચે જણાવાતી ગાથા બોલે.
अब्भुट्टिओमि आराहणाए विरओमि विराहणाए॥
तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥४३॥ રાત માવા-કેવલીભગવંતે પ્રરૂપેલા અને ગુરૂ પાસે સ્વીકારેલા તે શ્રાવકધર્મનું સમ્યફ પ્રકારે પાલન કરવા સારૂ હું ઉભો થયો છું, અને તેની ખંડનાથી વિરામ પામ્યો છું એટલે કે--મન, વચન, કાયાથી પાછા ફયો છું. એ રીતે પ્રતિકમેલા અતિચારથી પાછા ફરેલ હું (મંગલ નિમિત્ત) ક્ષેત્રાતિ-કાલાશ્રિત અને આસન્નોપકારી એવા “વંદ્વામિ નિજ ઘરથી ” શ્રી ઋષભદેવ આદિ ચોવીશે જિનેશ્વરને વંદન કરું છું. અહિં વંદા વિશે જાણં' પદથી પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રના તથા ઉપલક્ષણથી પાંચ મહાવિદેહક્ષેત્રના તીર્થકરને પણ વંદના સમજવાની છે. એ પદથી એ રીતે જેમ પંદરેય ક્ષેત્રના તીર્થકરોની ગણના કરવામાં આવી તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org