Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૪૩૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ
૪૬ મી ગાથામાં “જાદવાર વિળિય વારું' પદના અર્થમાં પણ તે પંદરેય ક્ષેત્રના તીર્થકરેની ગણના સમજવી. એ પ્રમાણે ૪૩મી ગાથાને અર્થ સમાપ્ત ૪all
અવતા:–એ પ્રમાણે ભાવિ જીનેશ્વરેને નમસ્કાર કરી સમ્યકત્વની શુદ્ધિ અર્થે ત્રણ લોકમાં રહેલા શાશ્વતા અશાશ્વતા સ્થાપના જીનને વંદના માટે નીચેની ગાથા જણાવાય છે.
जावंति चेइआइं, उड़े अ अहे अतिरिअलोए अ॥
सव्वाइं ताइं वंदे, इह संतो तत्थ संताई ॥४४॥ જાથાર્થ-ઊર્ધ્વ, અધો અને તોછલકમાં જેટલી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ છે, ત્યાં રહેલી સર્વ પ્રતિમાઓને અહિં રો થકો હું વંદન કરું છું. તે ૪૪ in
વૃત્તિનો માવાર્થ –ઊર્વીલેકે સ્વર્ગમાં, સમભૂતલાથી પ્રમાણગુલે ઉપર ૯૦૦ એજન પછીના મેરૂ વગેરે સ્થાનમાં તેમજ નીચે ૯૦૦ એજન પછીના ભવનપતિનાં ભવને-મહાવિદેહની કુબડીવિજય વગેરેમાં અને તે ૧૮૦૦ એજન પ્રમાણુ તીવ્હીલેકમાંના શ્રીનંદીશ્વર-અષ્ટાપદ વ્યંતર–તિષી-કુંડલીપ-મેરૂગિરિ-ભરતક્ષેત્ર - ઐરવતક્ષેત્ર તથા મહાવિદેહક્ષેત્ર વગેરે સ્થાને રહેલ શાશ્વત અશાશ્વત સર્વ જિનબિંબને હું અહિં રહ્યો તે વંદન કરૂ છું. શાશ્વતી પ્રતિમાઓની સંખ્યા તે આ પ્રમાણે કહેલ છે કે-“ “સસ્ટિવલ્લા પુનવરૂxxxxવિંગમળે, तिअसय वीसाxxxतिरिअं ॥१॥ एनं कोडिसयंxxxवेमाणि बिंबाणि ॥२॥ पनरसकोडिसयाईxxx તિpકળાવંવાળ પંજામ રા અર્થ:–અધોલેકે ભવનપતિમાં (૧૩૮૯૬૦૦૦૦૦૦) તેરસે ક્રોડ, ૮૯ કોડ અને ૬૦ લાખ, તિરછોલેકમાં (૩૯૧૩૨૦ ) ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસેં ને વીસ અને ઊર્ધ્વ લોકે વૈમાનિક દેવકમાં (૧૫૨૯૪૪૪૭૬૦) એકસેક્રોડબાવનક્રોડચારાણું લાખ-ચુંમાલીશ હજાર-સાતસો ને સાઠ શાશ્વત જિનપ્રતિમાઓ છે એ રીતે ત્રણેય લોકની તે સર્વ મળીને (૧૫૪૨૫૮૩૬૦૮૦) પંદરસે બેંતાલીશ ક્રોડ-અવિન લાખ-છત્રીસ હજાર ને એંસી શાશ્વતી જિનપ્રતિમાઓને હું પ્રણામ કરું છું. જ્યોતિષી અને વ્યંતરોનાં વિમાન અને ભવન અસંખ્ય હોઈ તે દરેકની અંદર એકેક ચિત્યને સદ્ભાવ હેવાથી તે બંને સ્થાનની નહિ જણાવી શકાય તેટલી સંખ્યાવાળી=અસંખ્ય પ્રતિમાઓને પણ આ ગાથાથી વંદના ૧-પૂ. ઉપ શ્રી ધર્મસૂરિજીએ પોતાના અનુવાદમાં અહિં સર્વત્ર ભુવન અને ભુવનપતિ લખેલ છે, તે
એટલે ઘર અને “મુવન' એટલે લક==ણકના જંગી તફાવતવાળા અર્થને સમજવા છતાં નહિ સુધારવાની વૃત્તિને આભારી માનીએ છીએ. કારણકે–તેઓશ્રીએ સં. ૧૯૯૫માં બહાર પાડેલ બહલેંગ્રહણી’ નાં અનુવાદનાં પ્રફને ( ભાવનગર ખાતે) તેઓની રૂબરૂ તપાસતાં તેમાં સેંકડો સ્થળે તેઓશ્રીએ લખેલ “ભુવનપતિ અને ભુવન’ શબ્દોને વ્યાકરણષવાળા હોવાનું તેઓને સ્પષ્ટ જણાવ્યું હતું છતાં તેઓશ્રીએ તે વખતે- વ્યાકરણથી ભુવનપતિ-ભવન બંને પણ થાય છે.” એમ હીંમતભેર કહીને તે સત્યસૂચન ઉડાવી દીધું હતું ! [ અંતે તે તેઓશ્રીનાં તે પુસ્તકના ઉપઘાતનાં અંતિમ પેજ ૫૧ને છેડે વિના પ્રસંગેજ કુટનેટ રજુ કરીને તેમાં તે સૂચિત સુધારે તેઓએ કર જ પડેલ છે! આમ છતાં તેઓશ્રીએ અહિં તે આગ્રહને પુનર્જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org