Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 527
________________ કરર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સર્વ જીવને પ્રાય સ્પષ્ટ છે. એકેન્દ્રિયમાં તે તે દશ સંજ્ઞાની સંભાવના કરાય છે કે વનસ્પતિને જલને આહાર લેવાથી ૧ સંજ્ઞા, સુતાર આદિ લેકે કાપવા આવે ત્યારે વૃક્ષો કંપતા હોવાથી અને હસ્તસ્પર્શથી લજજાળું વનસ્પતિ સંકેચાઈ જતી હેવાથી ૨ મા સંજ્ઞા, વલીઓ વૃક્ષાદિકને વટે છે, તે રૂ પરિપ્રસંન્ના, સ્ત્રીનાં આલિંગનથી કુરબકવૃક્ષ અને પાદપ્રહારથી અશોકવૃક્ષાદિને પુષ્પ આવતાં હેવાથી છ મૈથુનરંજ્ઞા, (કહ્યું છે કે-“તરૂણ સ્ત્રીનાં આલિંગનથી અશતરૂને પુષ્પ આવે છે, પધરના સ્પર્શથી સંતોષ પામી અશકતરૂ વિકસ્વર થાય છે. મુખની મદિરાના ગંધથી સંતોષ પમાડેલા કેસરા પણ પુષ્પની જેમ પ્રકુલિત થાય છે, મદિરા અને સુગંધીજળના દેહદથી ચંપતરૂ, કટાક્ષથી હણવાવડે તિલકવૃક્ષ અને પંચમસ્વર સાંભળી વિરહવૃક્ષ કુલે છે.” લૈકિકશાસ્ત્રમાં કહ્યું છે કે “શૃંગાર સજેલ સ્ત્રીનાં મુખનાં તાંબુલના કેગળાથી કુવામાં પારો ઉછળીને બહાર આવે છે, એ વગેરે મિથુન સંજ્ઞા સંભવે છે.) પગના સ્પર્શથી કોકનદને કંદ “હું 'કાર કરે છે તે કારંજ્ઞા, હું છતાં લેક દુઃખી કેમ ? એ ગર્વથી રડતી –અશ્ર તરીકે જળ ટપકાવતી રૂદન્તી વેલીને ૬ માનસંજ્ઞા (એનાથી સુવર્ણસિદ્ધિ થાય છે.), વલી, પાંદડાંથી ફળને ઢાંકી દે છે તે. ૭ મચાવંજ્ઞા, બિલવ અને પલાશ વગેરે વૃક્ષે મૂળવડે નિધાનને વીંટી લે છે તે ૮ ટોમસંa કમળ રાત્રે અને કેરવ દિવસે સકેચાય છે તે ૧ ઢોરંજ્ઞા, વલીઓ રસ્તે છે. ડીને વાડ વૃક્ષ વગેરે પર ચડે છે તે. ૨૦ મી સંજ્ઞા. તથા સુખ દુઃખ, મોહ-વિચિકિત્સા-શેક અને ધર્મ એ ૬ સહિત ૧૬ સંજ્ઞા છે. શ્રી આચારાંગવૃત્તિમાં તે સંબંધમાં વ્યાખ્યા છે કે- આહારની અભિલાષા=ઈચ્છા તે રાજ્ઞતેજસ નામકર્મ અને અશાતા વેદનીય કર્મના ઉદયથી થાય છે. ત્રાસ થ તે ૨ મય સંજ્ઞા, બાવા વસ્તુઓ પર મૂછ થવી તે ૩ વરિપ્રસંશા, સ્ત્રીવેદાદિ વેદેદયરૂપ ક મૈથુન સંજ્ઞા-, આ બેથી ચાર સુધીની ત્રણ સંજ્ઞા, મેહનીયકમના ઉદયથી હોય છે. બે યુવતંજ્ઞા, દુ:સંજ્ઞાઆ બંને સંજ્ઞા, શાતા તથા અશાતાને અનુભવ થવા રૂ૫ વેદનીયકર્મના ઉદયથી થાય છે. મોસંબા,-મિથ્યાત્વરૂપ છે અને તે મેહનીય કર્મના ઉદયથી હોય છે. ૮ વિતાસંજ્ઞાચિત્તના વિકારરૂપ છે અને મેહનીય તથા જ્ઞાનાવરણીયના ઉદયથી હેય છે. ૯ થી ૧૨ ત્રારિ વાર સંજ્ઞા-અનુક્રમે અપ્રીતિ–ગર્વ–વકતા અને ગૃદ્ધિરૂપ છે. ૧૩ ફોકસંજ્ઞા=વિપરીત બોલવાથી થતા વૈમનસ્વરૂપ છે. આ નવથી તેર સુધીની એ પાંચ સંજ્ઞા, મે હનીયના ઉદયથી હોય છે. ૧૪ રોકસંજ્ઞા લે કે માત્ર મતિકપનાથી ઉપજાવી કાઢેલા વિકલ્પરૂપ છે. જેમકે-અપુત્રીયાને ગતિ નથી, કુતરાઓ તે યક્ષે છે. બ્રાહ્મણો દેવ છે, કાગડા પૂર્વજો છે મયૂરીને મયૂરના પાંખના વાયરાથી ગર્ભ રહે છે વગેરે' આવી સ્વમતિ કલપનાઓ લેકને જ્ઞાનાવરણીયના ક્ષપશનથી અને મેહનયના ઉદયથી હોય છે. ૧૫ ધર્મવંજ્ઞા-ક્ષમાં આદિ આચરવારૂપ છે ૧૬ ઘiઘા-વલ્લીસમૂહ, વાડ વૃક્ષ વગેરે પર ચડે એ વગેરે પૂર્વે કહેલ સ્વરૂપવાળી છે અને તે પણ તે દસેય સંજ્ઞા પ્રાયઃ સ્પષ્ટ હેવાનું કહે છે, જ્યારે ઉપા, શ્રી એન્દ્રિયમાંય તે દસેય સંજ્ઞા સ્પષ્ટ હેવાનું કહે છે! આ કેવી શાસ્ત્રપરાયણતા ? ૨ ગુf x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558